SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० स्थानाङ्गव तथा-" फासुयस्से "-त्यादि-प्रासुकस्य-अचित्तस्य, एपणीयस्य एष्यतेगवेष्यत उद्गमादिदोपवर्जितत्वेनेत्येपणीयः-कल्प्यस्तस्य, यथा-उञ्छस्य-उञ्छयते-अल्पाल्पत्वेन गृह्यत इत्युन्छः-भक्तपानादिश्चतुर्विधाऽऽहारस्तस्य, कीदृशस्ये. त्याह-" सामुदानिकस्य '-अनेकगृह गृहीतस्य सम्यक्-सविधि, गवेपयिता-अन्वेपयिता नो भवनि ४॥ ___ " इचएहि " इत्यादि-इत्येतैः-अनन्तरोक्तः, चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा 'यावत' नो समुत्पद्यते । इतिपर्यन्तं वाच्यम ।। ___" चउहि ठाणेहिं " इत्यादि विपर्ययमूत्र स्पष्टम् । सूत्रे निग्रन्थीपदोपादानात् स्त्रीमोक्षाभावप्रतिपादकं मतं निरस्तम् । सू० ४६ ॥ प्रासुक-अचित्त उद्गमादि दोष वर्जित होने से एषणीय-कल्पनीय ऐसे अल्प अल्पमात्रामें गृहीत किये गये अनेक घरों से आनीत आहारको वेसविधि गवेषणा नहीं करते हैं । इस कारणसे भी वे अतिशेष केवलज्ञान और केवलदर्शनको प्राप्त करने नहीं पाते हैं ४ ।। इस प्रकारके इन चार कारणोंको लेकर निग्रन्थ-निर्ग्रन्धियोंको उत्पत्ति योग्य भी अतिशेष केवलज्ञान और केवलदर्शन उत्पन्न होने नहीं पाते हैं । " चाहिं ठाणेहिं " इत्यादि-सूत्रसे यह प्रकटित किया गया है कि इन पूर्वोक्त कारणोंसे विपरीत कारणोंको लेकर निर्ग्रन्थनिर्ग्रन्थियोंको केवलज्ञान और केवलदर्शन उत्पन्न कर लेते हैं। यहां " निर्ग्रन्थी" पदके उपादानसे स्त्रीको मुक्ति नहीं माननेवालोंका मत निरस्त किया गया है। सू० ४६॥ | () પ્રાસુક, અચિત્ત, ઉદ્વમાદિ દેવથી રહિત હોવાને કારણે એષણીય (કપ્ય) એવા અલ્પ અપ માત્રામાં અનેક ઘરમાંથી ગ્રહણ કરાયેલા આહારની તેઓ વિધિસહિત ગવેષણ કરતા નથી, તે કારણે પણ તેઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારની આ ચાર કારને લીધે નિર્ગથ અને નિર્ચથીઓ ઉત્પત્તિ ચોગ્ય એવા અતિશેષ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરી શકતા નથી. ___चाहिं ठाणेहि" त्याहि-५२ २ २ ४ ४२वामा माया છે. તે કારણો કરતાં વિપરીત કારણને લીધે નિગ્રંથો અને નિર્ચથીઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરી શકે છે. અહીં “નિથી” આ પદના પ્રયોગ દ્વારા “ સ્ત્રીને મુક્તિ પ્રાપ્ત થતી નથી ” આ પ્રકારની માન્યતા ધરાવનારના મતનું ખંડન કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સ્ત્રીને પણ મુક્તિ મળી શકે છે. સૂ. ૪૬ છે
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy