SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्रे દ્ " घनः पिण्डीभूतो वातविशेषः । वातप्रतिष्ठितः - घनवाताश्रितः उदधिः - घनोदधिः, सच हिमशिलाबज्जलनिचयः । उदधिप्रतिष्ठिता - घनोदधिसमाश्रिता पृथिवी तमस्तमादिरूपा १। यद्यपि ' ईपत्याग्भारा पृथिवी आकाशप्रतिष्ठिता ' इत्यादिक्रमेणापि लोकस्थितिर्वक्तुं शक्या, तथापि ' आगासपट्ठिएवाए ' इत्यादि क्रमेण या लोकस्थितिरुक्ता, सा अघोभागादारभ्यैव लोकस्थिति भवतीति सूचयितुमिति । अथ दिशोऽधिकृत्य गत्यागत्यादि निरूपयन् चतुर्दशसूत्राण्याहar दिसाओ' इत्यादि दिश्यते - व्यपदिश्यते पूर्वादितया वस्त्वनयेति दिक् फिर उसके ऊपर घनवात है. यह घनवात तमस्तमा आदि नाम की जो नरक पृथिवियां हैं उनका आधारभूत है अतः उनके यह अधोवर्ती है और अत्यन्तघनरूप पिण्डीभूत है इस घनवात के आश्रित जो उदधि है वह घनोदधि है यह घनोदधि हिमशिला की तरह जल का निचयसमूह रूप है इस घनोदधिके आश्रित तमस्तमादिरूप पृथिवियहि । यद्यपि “ ईषत्प्रागभारा पृथिवी आकाशप्रतिष्टित " इत्यादि क्रम से भी लोकस्थिति कह सकते है फिर भी " आगसपइट्ठिए बाए" इत्यादि क्रम से जो लोकस्थिति कही गई है वह इस अभिप्राय से कही गई है कि अधोभाग से लेकर ही लोकस्थिति होती है । 66 अब सूत्रकार दिशा को लेकर गति आगति का निरूपण करने के निमित्त १४ सूत्रों का कथन करते हैं- “ तओ दिसाओ " इत्यादि पूर्वादिरूप से वस्तु जिसके कारण कही जाती है वह दिशा है, यह दिशा ઘનવાત છે. તે ઘનવાત તમસ્તમા આદિ જે સાત નારકેા છે તેમના આધારરૂપ છે, તેથી તે તેમની નીચે રહેલા છે અને અત્યન્ત ઘનરૂપ-પિંડીભૂત છે. આ ઘનવાતને આશ્રિત જે ઉદ્ધિ છે તેનું નામ ઘનેાધિ છે તે ઘનેદધિ હિમશિલાની જેમ પાણીના નિશ્ચય ( ભંડાર ) રૂપ છે. આ નૈતિને આશ્રિત તમસ્તમા આદિ નરકે છે જો કે “ આકાશ પ્રતિષ્ઠિત ઈષદ્ભાગ્ભારા પૃથ્વી ’ ઇત્યાદિ ક્રમથી પણુ લેકસ્થિતિનું કથન કરી શકાય છે, છતાં પણુ આકાશ પ્રતિષ્ઠિત વાયુ ” ઈત્યાદિ ક્રમથી જે લાકસ્થિતિ કહેવામાં આવી છે તે એ અભિપ્રાયથી જ કહી છે કે અધેાભાગથી લઇને (શરૂ કરીને) જ લેાકસ્થિતિ હાય છે હવે સૂત્રકાર દિશાઓને અનુલક્ષીને ગતિ, ગતિનું નિરૂપણુ કરવા નિમિત્તે ૧૪ સૂત્રાનું કથન કરે છે. તે સૂત્ર આ પ્રમાણે છે 66 " तओ दिखाओ " इत्यादि. અમુક વસ્તુ પૂર્વ આદિમાં છે એવું જેને કારણે કહેવાય છે, તેનું નામ दिशा छे, तेना भयु लेह नीचे प्रभाछे- (१) व दिशा, (२) अधोदिशा ܕܕ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy