SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ सुभाटीका स्था०४ ७० १ सू० १ अन्तक्रियायाः निरूपणम् तीत्याह-" तीरट्टी" " तीरार्थी, तीरस्थायी, वीररिथतिर्वेति च्छाया। तत्र 'तीरार्थी ' तीरंपार भवसागरस्यार्थयत इत्येवंशीलः संसार समुद्रपाराभिलापी, तीरस्थायी-भवार्णवतटमधिष्ठायो, तीरस्थिति -तीरे-भवसागरतटे स्थितिरवस्थानं यस्य स संसारसिन्धुतटे स्थित इत्यर्थः, अत एव “ उपधानवान " प्रशस्तमनोवाकाययोगवान , अत एव दुःखक्षपा-दुख-दुःखजनकत्वात् कर्म, तत् क्षपयतीति दु खक्षपः, कर्मक्षपणं च तपोजन्यमित्यत आह-" तपस्वी "-ति, तप आभ्यन्तरिकं कर्मवनभस्मसात्करणहुताशायसानमनशनादिरूप द्वादशविधमस्यास्तीति तप. होने के कारण रूखा हो जाता, क्यों कि-" तोरट्ठी-" यह तीरार्थी या तीरस्थायी होता है। अथवा तीरस्थितिवाला होता है, भवसागर का पोर जाने की कामनावाला होता है, इसलिये तो तीरार्थी या भवसागर के तट पर आकर वह बिलकुल खडा हो जाता है। अतः-जब तीरस्थायी होता है, या भवसागर के तट पर इसकी स्थिति अवस्थान हो जाती है, इसीलिये यह तीरस्थितिवालो हो जाता है। इसी से यह " उपधानवान् " प्रशस्त मन बचन और कायवाला हो जाना है अत एव यह " दुःखक्षय:-" दुःख को दुःखजनक कर्म का क्षय करने लगता है क्यों कि-यह तपस्वी होता है बाह्य तप अनशनादि वाला औरआभ्यन्तर लप प्रायश्चित्त आदिवाला होता है। कारण कि-यह इस बात को अच्छी तरह से समझ चुका होता है कि-बात्य और आभ्यन्तर तप ही कर्मरूपी चन को भस्मसात् करने से अग्नि का काम देते हैं। ભાવની અપેક્ષાએ કામાદિથી રહિત થવાને કારણે તે રૂક્ષ થઈ જાય છે, કારણ "तीरटी" तीशी भA4 ता२स्थायी राय छ, मथ तीर स्थितिवाणी હોય છે, ભવસાગરને પાર કરવાની કામનાવાળો હોય છે, તેથી તેને તીરથ કહ્યો છે. અથવા ભવસાગરને કિનારે આવીને તે ઊભે જ રહી જાય છે તેથી તેને તીરસ્થાયી કહે છે જ્યારે તે ભવસાગરને કિનારે આવીને ઊભો રહી જાય છે અથવા ભવસાગરના તટપર તેની સ્થિતિ (અવસ્થાન) થઈ જાય છે ત્યારે તે તીર સ્થિતિવાળે થઈ જાય છે. તે કારણે જ તે “ઉપધાનવાન ” એટલે કે પ્રશરત મન, વચન અને કાયવાળ થઈ જાય છે. તેથી જ તે " दुखःक्षयः " मनमानमना क्षय ४२२। मां छे. ठेवी शतते કમનો ક્ષય કરે છે તે સૂત્રકાર પ્રકટ કરે છે તે તપસ્વી હોય છે, અનાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત આદિ આભ્યન્તર તપ આરાધક હોય છે. તે એ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયો હોય છે કે બાહ્ય અને આભ્યન્તર તપ જ કર્મરૂપી વનને ભસ્મ કરવાને અગ્નિની છે
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy