SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ० ४ सू० ७३ कलास्थितिनिरूपणम् २७३ छाया-सर्वे चारित्रवन्तस्तु, दर्शने परिनिष्ठिताः । नवपूर्विका जघन्येन, उत्कृष्टा दगपूर्विकाः ॥ १ ॥ पञ्चविधो व्यवहारः, कल्पे द्विविधे च (जिनकल्पे स्थविरवल्पेचेत्यर्थः ) दशविधे च मायश्चित्ते, सर्वे ते परिनिष्ठिताः ॥२॥ इत्यादि १। जिनकल्पस्थितिः, जिनाः-गच्छनिर्गतसाधुविशेपा, नेपां कल्पस्थितिः । जिनकल्परवरूपगुत्तराध्ययनमंत्रस्य मत्कृतायां प्रियदर्शिनीटीकायां द्वितीयेऽध्ययनेऽचेलपरीपद स्वरूपेऽवलोकनीयम् ।२। ___ स्थविरकल्पस्थितिः-स्थविराः गच्छपतिबद्धा आचार्यादयः, तेषां कल्पस्थितिः । तत्स्वरूपं यथा - " पयज्जा सिक्खावय मत्थग्गहणं च अनियओ चासो। - निष्फत्तीय विहारो, समायारी ठिई चेव ॥१॥ इति । इत्यादि,। ये सर चारित्रशाली होते हैं दर्शन में परिनिष्ठित परिपूर्ण होते हैं कम से कम ये नव पर्वतक के पाठी होते हैं और उत्कृष्ट से १० पूर्वतक के पाठी होते हैं, इनका व्यवहार पांच प्रकार का होता है जिनकल्प और स्थविरकल्प में और दश प्रकार के प्रायश्चित्त में ये सब परिनिष्ठित होते हैं। जिनकल्पस्थिति-गच्छ ले निर्गत जो साधु होते हैं वे जिन हैं, इन जिलों के कल्प की जो मर्यादा है वह जिनकल्पस्थिति है। जिनकल्प का स्वरूप उत्तराध्ययन मन्त्र की प्रियदर्शिनी टीका में मैंने द्वितीय अध्ययन में अचेल परीघह के स्वरूप में चर्चित किया है, अतः वहां से देवि लेना चाहिये। स्थविरकल्पस्थिति गच्छतिबद्ध आचार्य आदि स्थविर है इनके कल्प की जो स्थितिरूप पर्यादा है वह स्थविर હોય છે, ઓછામા ઓછા નવ પૂર્વના પાડી હોય છે, અને વધારેમાં વધારે દસ પૂર્વના પાડી હોય છે તેમને વ્યવહાર આગમાદિ પાંચ પ્રકારના હોય છે, તેઓ જિનકલ્પ અને સ્થવિરકપમા અને દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં પરિનિષિત (परिपू) हाय छ - હવે જિનકલ્પસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે-ગચ્છમાંથી નિર્ગત જે સાધુઓ હોય છે તેમને જિન કહે છે તે જિનેના ક૫ (આચાર) ની જે મર્યાદા છે તેને જિનક૯પસ્થિતિ કહે છે જિનકલ્પનું સ્વરૂપ મેં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રિયદર્શની ટીકાના બીજા અધ્યયનમાં અચેલ પરીષહના સ્વરૂપનું વર્ણન કરતાં, સ્પષ્ટરૂપે પ્રકટ કર્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું. હવે સ્થવિર કલ્પસ્થિતિની પ્રરૂપણ કરવામાં આવે છે-ગચ્છ પ્રતિબદ્ધ આચાર્ય આદિને રવિર કહે છે તેમના ક૯૫ (આચાર) ની સ્થિતિરૂપ જે મર્યાદા છે, તેને સ્થવિર ક૯પસ્થિતિ કહે છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે –
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy