SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानागसूत्रे भावः । नत्-श्रवणं-तत्समीपे सिद्धान्त श्रवणं शानफलं श्रुतज्ञानफलं भवति, श्रवणेन ज्ञानं लभ्यते सिद्धान्तश्रवणस्य श्रुतज्ञानलाभहेतुत्वात् । ज्ञान-श्रुतज्ञान विज्ञानफलं - विशिष्टज्ञानफलं-श्रुतेन विशिष्टज्ञानलाभो भवतीत्यर्थः, श्रुतज्ञानस्य हेयोपादेयविवेचकविज्ञानोत्पादकत्वात् । विज्ञान-प्रत्याख्यानफलं-प्रत्याख्यानत्यागवाक्येन प्रतिज्ञाकरणमित्यर्थः, तत्फलं - विनिवृतिफलं भवति हेयोपादेयविवेचकविज्ञानेन पापप्रत्याख्यानस्य सद्भावात् । प्रत्याख्यान-संयमफलं, संयमःप्राणातिपातादेविरमणम् । उक्तञ्च-- " पञ्चास्त्रवाद्विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कपायजयः । दण्ड त्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥१॥” इति । तत्फलं संयमजनकमित्यर्थः, कृतप्रत्याख्यानस्यैव संयमसद्भावात् । संयमः - श्रवण से ज्ञान प्राप्त करता है । श्रुतज्ञान विज्ञानफल वाला होता है क्यों कि विशिष्ट ज्ञानरूप फल श्रोता को श्रुत से ही प्राप्त होता है हेय और उपादेय भूत पदार्थों का विवेचनरूप विशिष्टज्ञान श्रुतज्ञान से ही लभ्य है अन्य से नहीं क्यों कि वही उस विज्ञान का उत्पादक होता है जीव जय विज्ञान प्राप्त कर लेता है तब वह प्रत्याख्यान करता है प्रत्याख्यान करने का तात्पर्य त्यागवाक्य से प्रतिज्ञा करना है, प्रत्याख्यान का फल निवृत्तिरूप होता है क्यों कि हेय और उपादेय के विवेचक विज्ञान से पापप्रत्याख्यान का सद्भाव होता है प्रत्याख्यान संयमफलवाला होता है प्राणातिपात आदि से विरमण होने का नाम संयम है। कहा भी है-“पञ्चास्त्रवाद्विरमणं" इत्यादि। प्रत्याख्यान संयमरूपफलयाला होता है इसका तात्पर्य ऐसा है कि कृतप्रत्याख्यानवाले जीव કારણ કે સિદ્ધાન્તનું શ્રવણ શ્રોતાને શ્રુતજ્ઞાનને લાભ આપવામાં કારણભૂત બને છે, તેથી તે સિદ્ધાતશ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રુતજ્ઞાન વિજ્ઞાન ફળવાળું હેય છે, કારણ કે વિશિષ્ટ જ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ શ્રેતાને શ્રત દ્વારા જ થાય છે. હેય અને ઉપાદેય ભૂત પદાર્થોના વિવેચનરૂપ વિશિષ્ટ જ્ઞાન શ્રુતજ્ઞાનથી જ લભ્ય બને છે–અન્યજ્ઞાનથી લભ્ય થતું નથી, કારણ કે તે શ્રતજ્ઞાન જ વિજ્ઞાનનું ઉત્પાદક બની શકે છે. જીવ જ્યારે વિજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પ્રત્યા ખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન કરવા એટલે ત્યાગવાક્ય દ્વારા વસ્તુને છોડવી. પ્રત્યાખ્યાનનું ફલ નિવૃત્તિરૂપ હોય છે, કારણ કે હેય અને ઉપાદેયના વિવેચક વિજ્ઞાન દ્વારા પાપ પ્રત્યાખ્યાનને સદ્ભાવ થાય છે પ્રત્યાખ્યાન સંયમરૂપ ફુલવાળા હોય છે. પ્રાણાતિપાત આદિ કિયા કરતા વિરમવું તેનું નામ સંયમ छ. धु पक्ष्य छ -“ पञ्चास्त्रवाद्विरमणं " त्याहि
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy