SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 16 स्थानाक्षसूत्र प्राप्तनिजस्वरूपस्यात्मनो लोकाऽन्तेऽवस्थानं मोक्ष इति तदाशयः । स च लोकान्त ईपत्माग्भाराख्य भूमेरूवं य उपरितनो योजनस्य चतुर्विशतितमो भागः स लोकाग्रवर्ती लोकाकाशखण्डः। स तस्याभूमेरूज़ चतुर्थ क्रोशस्योपरितनः पष्ठभागस्त्रयस्त्रिंशदधिकशतत्रयधनुर्द्वात्रिंशदालप्रमाणो भवति । ईपत्माग्भारोपलक्षितक्षेत्र विशे. पस्य मोक्षाधारतया मोक्षोपचारः । स च क्षेत्रविशेपो द्रव्यमोक्ष इति । तस्य क्षेत्रस्यैकत्वेन मोक्षस्यैकत्वम् । यद्वा-द्रव्यतो मोक्षो निगडादितः, भावतस्तु कर्मतः। तयोश्च मोचनसामान्यादेकत्वम् । है वह भी मोक्ष कहा गया है आत्मा को अशेष बन्धन से रहित हो जाने पर जो निजस्वरूप की प्राप्ति हो जाती है और इस स्थिती में वह लोक के अग्रभाग में अवस्थित हो जाता है इसका नाम मोक्ष है ऐसा आशय इसका है। वह लोकान्त ईषत्प्रारभारा नाम की भूमि के उपर है उसका वह उपरितन भाग १ योजन का २४ वां भागरूप है और वह लोकाग्रवर्ती है एवं लोकाकाश का एक खण्डरूप है ईषत्प्रारभारा नाम की भूमी के ऊपर का वह भाग एक कोल का छठा भागरूप पड़ता है और उसका प्रमाण ३३६ धनुष और ३२ अङ्गुल का है ईषत्प्रारभारा पृथिवी से उपलक्षित क्षेत्रविशेष को जो मोक्ष कहा गया है वह मोक्ष का उपचार हुआ जानना चाहिये ऐसा यह जो क्षेत्रविशेष है वह द्रव्य मोक्ष है यह क्षेत्रविशेष एक है अतः इसे एकत्व संख्यावाला कहा गया है या निगडादि से मुक्ति पाना यह द्रव्यमोक्ष है और कर्म ઈશ્વત્થામ્ભારા નામના ક્ષેત્રનું નામ પણ મેક્ષ છે. આત્મા બન્ધનથી સર્વથા રહિત થઈને નિજસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, અને એ સ્થિતિમાં તે લેકના અગ્રભાગમાં અવસ્થિત થઈ જાય છે, તેનું નામ મોક્ષ છે. તે કાન્ત ઈષ–ામ્ભારા નામની ભૂમિની ઉપર છે. તેને તે ઉપરિતન ભાગ એક જનતા ૨૪ માં ભાગ પ્રમાણ છે, અને તે લોકાગ્રવર્તી છે અને કાકાશના એક ખંડ રૂપ છે. ઈષ~ામ્ભારા નામની ભૂમિની ઉપરને તે ભાગ એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે, અને તેનું પ્રમાણ ૩૩૬ ધનુષ અને ૨૨ આંગળ જેટલુ છે. ઈષ–ાશ્મારા પૃથ્વીને નામે ઓળખાતા ક્ષેત્ર વિશેષને જે મોક્ષ કહેલ છે તેનું કારણ એ છે કે તે ક્ષેત્ર મોક્ષના આધારભૂત છે. આ રીતે આ પ્રકારના સ્થાનમાં મોક્ષને ઉપચાર થયેલ સમજો. આ પ્રકારનું આ જે ક્ષેત્રવિશેષ છે, તે દ્રવ્યમક્ષ છે. તે ક્ષેત્રવિશેષ એક જ હોવાથી મોક્ષને એક સંખ્યાવાળો કહ્યું છે. જો કે જંજીર આદિથી મુક્ત થવું તેને દ્રવ્યમક્ષ કહે છે અને કર્મોથી
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy