SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ५६ स्थानासत्रे समुत्पद्यते इति द्वितीयो विकल्पोऽप्यसंगत एव, कर्तुरभावेन तदुत्पत्तेरसंभवात् । यदि कर्तुरभावेऽपि कर्मोत्पत्तिरितिमन्यते, तदा कर्मेति व्यपदेशोऽपि कर्तुमशक्यः स्यात् । क्रियमाणस्यैव कर्मत्वेन व्यपदेशात् । किं च-कारणेन विना कोत्पत्तिभवतीति मन्यते, तर्हि अकारणोत्पन्नस्य तस्य नाशोऽपि कारणमन्तरेणैव स्यादिति । युगपदुत्पत्तिरूपस्तृतीयो विकल्पोऽप्यसमञ्जसएव, कारणं विना तयोरुत्पत्यसंभवात् । कारणाभावेऽपि यदि युगपदुत्पत्तिः स्यात्तर्हि ' अयं कर्ता इदं कर्मे' चाहिए उसका उपरम नहीं होना चाहिए इस तरह से आत्मा की मुक्ति होने का समय ही प्राप्त नहीं हो सकता है यदि कहा जावे कि कर्म पहिले उत्पन्न हुआ है तो यह द्वितीय पक्ष भी संगत नहीं बैठता है क्यों कि कर्ता के अभाव में क्रिया का अभाव रहेगा फिर कम की उत्पत्ति कैसे हो सकती है यदि कहा जाये कि कर्ता के अभाव में भी कर्मोत्पत्ति मान ली जावेगी तो फिर उसमें "कर्म" ऐसा व्यपदेश नहीं बन सकेगा क्यों कि क्रियमाण में ही कर्म ऐसा व्यपदेश होता है। किञ्च-यदि कारण के विना कर्मोत्पत्ति मानी जावे तो जो विना कारण के उत्पन्न हुआ है उसका नाश भी विना कारण ही होना चाहिये परन्तु कर्म का विनाश विना कारण होता ही नहीं है “ युगपत् उत्पत्ति तृतीय पक्ष भी ठीक नहीं है क्यों कि कारण के विना उन दोनोंकी उत्पत्ति असंभव है यदि कारण के अभावमें भी दोनों की जीव और कर्म की-युगपत् उत्पत्ति मानी जावे तो " यह कर्ता है यह कर्म કવી જોઈએ નહીં. આ રીતે આત્માની મુક્તિ થવાની વાત જ શક્ય બની શકે નહીં. જે એમ કહેવામાં આવે કે કર્મ પહેલાં ઉત્પન્ન થયું છે, તો તે વાત પણ સંગત લાગતી નથી, કારણ કે કર્તાના અભાવે ક્રિયાને જ અભાવ રહે છે, તે કર્મની ઉત્પત્તિ જ કેવી રીતે થઈ શકી? જો એમ દલીલ કરવામાં આવે કે કર્તાને અભાવમાં પણ કર્મની ઉત્પત્તિ થાય છે, તો તેમાં “કર્મ” એ વ્યપદેશ (હેવાર) જ ન કરી શકાય, કારણ કે ક્રિમાણમાં જ કર્મ એવે વ્યવહાર થઈ શકે છે. - જે વિના કારણે કર્મોત્પત્તિ માનવામાં આવે, તો વિના કારણે ઉત્પન્ન થયેલાને નાશ પણ વિના કારણ કે જોઈએ, પરંતુ કર્મને વિનાશ વિના કારણ થતું નથી. “આત્મા અને કર્મની એક સાથે ઉત્પત્તિ થઈ છે, ” આ ત્રીજો વિકલ્પ પણ માન્ય થઈ શકે તેમ નથી કારણ કે વિના કારણે તે બનેની ઉત્પત્તિ અસંભવિત છે. જે કારણ વિના પ તેમની એક સાથે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તે “ આ કર્તા છે અને આ કર્મ છે,” એવો વ્યવહાર
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy