SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३ उ०१ सू २६ निव्रतानां सव्रतानां चौत्यत्तिनिरूपणम् ६८३ लोके सशीलाः सव्रताः सगुणाः समर्यादाः समन्याख्यानपौषधोपवासाः कालमासे कालं कृत्वा सर्वार्थसिद्धे महाविमाने देवतया उपपत्तारो भवन्ति, तयाराजानः परित्यक्त कामभोगाः,-१ सेनापतयः,-२ प्रगास्तारः ॥ ० २६ ॥ ___टीका-'तो' इत्यादि । लोके-मनुष्यलोके त्रयः-त्रिसख्यकावक्ष्यमाणाः पुरुपाः, कीदृशाः ? निश्शीला:-शीलरहिताः ब्रह्मचर्यपरिणामरहिताइत्यर्थः, निव्रताः-स्थूलपाणातिपातविरमणायनुव्रतरहिताः, निगुणा -गुणेभ्यः-दर्शनकारि जो महारंभ वाले कुटुम्बीजन हैं वे, तथा ये तीन मनुष्यलोकमेंसे सर्वार्थ सिद्ध महाविमान में देव की पर्याय से उत्पन्न होते हैं क्यों कि ये शोल ' सहित होते हैं, व्रत सहित होते हैं, गुण सहित होते हैं, मर्यादा युक्त होते हैं, प्रत्याख्यान और पौधोपवास से सहित होते हैं, इसलिये कालमास मे ये जव्य मरते हैं तो सर्वार्थसिद्ध महाविमान में देव पर्याय से उत्पन्न हो जाते हैं। वे तीन ये हैं जिन्हों ने काम भोग छोड दिया है ऐसे राजा, सेनापति और अच्छे शासक । टीका-इस सूत्रद्वारा सूत्रकार ने अप्रतिष्ठान नरक में और सर्वार्थसिद्ध महाविमान में किस्त परिस्थिति से युक्त हुए मनुष्य भरकर नारक रूप में और देवपर्यायरूप में उत्पन्न होते हैं यह कहा है कि नरक में-अप्रनिष्टान नारकावास में वे ही जीव जाते हैं जो चक्रवर्ती आदि पद पाकर ब्रह्मचर्य परिणाम से रहित होते ધર્મ પામીને તેઓ સાતમી નરકમાં આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે નીચે બતાવેલા ત્રણ છે મનુષ્યલેકમાંથી કાળને અવાર આવતા કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે (૧) જેમણે કામગને પરિત્યાગ કરી દીધો છે એવાં રાજા, (૨) સેનાપતિ અને (૩) સારા શાસકે તે ત્રણે ત્યાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે તેઓ શીલવાન હોય છે, ત્રાસહિત હોય છે, ગુણયુક્ત હોય છે, મર્યાદાથી યુક્ત હોય છે, અને પ્રત્યાખ્યાન તથા પૌષધપવાસથી યુક્ત હોય છે આ પ્રકારના પર કાળનો અવસર આવે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવની પચે ઉત્પન્ન થઈ જાય છે. ટીકાળું—આ સૂત્રમાં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે કેવા છે મરીને અપ્રતિષ્ઠાન નામના સાતમી નરકના નરકાવાસમાં ઉત્પન્ન થાય છે, અને કેવા પુરુષે મરીને સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે. અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એજ જીવે જાય છે કે જેઓ ચક્રવર્તી આદિ પદ પ્રાપ્ત કરીને બ્રહ્મચર્ય પરિણામથી રહિત હોય છે, સ્થૂલ પ્રાણાતિ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy