SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानोगसूत्र आ जाता है और बिलकुल दरिद्र हो जाता है, इस तरह से सर्वथा दरिद्र बनी हुई अवस्था में वह अपने द्वारा धनी बनाये गये उस पुरुप के समीप आ जाता है और वह पुरुष अपने इस उपकार कर्त्ता के लिये यदि अपना सर्वस्व भी अर्पण कर देता है, तो ऐसी स्थिति में भी वह अपने उपकार करने वाले उस मनुष्य के ऋण से उऋण नहीं हो सकता है अर्थात् उसके उपकार का बदला नहीं चुका सकता है, यदि वह उसे केवलिप्रज्ञप्त धर्म की छत्रछाया में उसका कथन करके, उसे समझा करके और उसकी प्ररूपणा करके पहुँचा देती है-स्थापित कर देता है तो अवश्य ही वह उस अपने स्वामी का प्रत्युपकारक हो जाता है। इसी तरह कोई भव्य तथारूप धारी श्रमण अथवा माहण के पास एक भी आर्य धार्मिक वचन का पान कर और उस पर अच्छी तरह से विचार कर काल मास में काल करता है और कालकर वह किसी एक देवलोक में देव की पर्याय से उत्पन्न हो जाता है अब वह धर्माचार्य किसी दुर्भिक्षवाले देश में विहार करता २ आ जाता है जहां भिक्षा की प्राप्ति उसे सर्वथा असंभव जैसी हो जाती है ऐसी स्थिति देखकर वह देव उस धर्माचार्य को अपनी देवशक्ति के प्रभाव से सुर्भिक्ष પલટાય છે, કમનસીબે તે રિદ્ધાવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તે પિતાની મદદથી ધનવાન બનેલા તે માણસની પાસે જાય છે. ધારો કે તે માણસ પિતાના ઉપર ઉપકાર કરનાર તે માણસને પોતાનું સર્વસ્વ ધન આપી દે છે. આમ કરવા છતાં પણ તે તેના ઉપકારને બદલે વાળી શકતો નથી. પરંતુ જે તે તેની સમક્ષ કેવળિપ્રસ ધર્મનું કથન કરીને, તેને કેવળિપ્રત ધર્મ સમજાવીને, તે ધમની, તેની પાસે પ્રરૂપણા કરીને તેને તે ધર્મને આરાધક બનાવી દે તે જ તે તેના ઉપકારને બદલે અવશ્ય વાળી શકે છે. ,' से प्रभारी मध्य तथा३पंधारी श्रम “मानी से એક પણું આર્ય ધાર્મિક વચનનું શ્રવણ કરીને અને તેના પર સારી રીતે વિચાર કરીને તેમના દ્વારા ઉપદિષ્ટ માર્ગે ચાલીને, કાળ અવસર આવે કેળધર્મ પામીને કઈ માણસ કઈ એક દેવકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. હવે ધારો કે તે ધર્માચાર્યું કે એવા દેશમાં જઈ ચડે છે કે જ્યાં તેમને દુભિક્ષ (દુષ્કાળ)ને કારણે આહારે પ્રાપ્તિ કરવાનું સર્વથા અસંભવિત થઈ જાય છે. આ પરિસ્થિતિ જોઈને તે દેવ તે ધર્માચાર્યને પિતાની દેવશકિતના પ્રભાવથી કેઈ સુભિક્ષ (સુકાળ દેશમાં લઈ જાય છે, અથવા
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy