SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ स्थान सूत्रे ५८८ पूर्वकमवमन्ता गर्हिता- गुर्वादिसमक्षं दोपाविष्करणपूर्वकं तिरस्कर्त्ता, अवमानयिताधिकारादि- शब्दपूर्वकमपमान कर्त्ता | अमनोज्ञेन स्वरूपतोऽशोभनेन भोक्तुमश ado कदन्नादिना, अप्रीतिकारकेग अरुचिजनकेन विरसेन - रसवर्जितेन प्रतिलम्भकाजीवा (दायका) अशुभदीर्घायुष्कतया कर्म कुर्वन्तीति सम्बन्धः । वन्दिता वाचा स्तुतिकर्त्ता, नमस्थिता-कायेन नत्रीभूतः सत्कर्त्ता अयुत्थानादिनाऽऽदरकर्त्ता, समानयिता-वस्त्रभक्तादिदानेन मानदाता । कल्याणं- कल्यो- मोक्षः कर्मजनितसकलोपाधिरहितस्वाद, तम् आसमन्तात् नयति प्रापयति, अथवा कल्येन ज्ञानदर्शन- चारित्रसमक्ष दूसरों के दोषों को जो प्रकट करता है वह तिरस्कर्ता है, धिक्कार आदि शब्दोचारणपूर्वक जो अपमान करता है वह अवमानयिता है, अमनोज्ञ शब्द से ऐसा आहार यहां सूचित किया गया है जो अशोभन हो, खाने के योग्य न हो, ऐसे अरुचिजनक विरम आहार से जो उन्हें प्रतिलाभान्वित करता है, ऐसा जीव अशुभदीर्घ आयुष्करूप कर्मका बन्ध करता है । तथा वचन से स्तुति करनेवाला जीव वन्दिता कहा गया है । काय से नम्रीभूत होनेवाला जीव नमस्थिता कहा गया है, अभ्युत्थान आदि क्रियाओं द्वरा आदर करनेवाला जीव सत्कर्ता कहा गया है, वस्त्र और भोजन आदि देने द्वारा मान देनेवाला जीव सम्मानयिता कहा गया है, " कल्वं नयति इति कल्याणम् इस व्युत्पत्ति के अनुसार जो कर्मजनित सकल उपाधिरहित होने से मोक्ष की ओर जो अपने आपको और भव्य प्राणियों को ले जाता है वह कल्याण है । " મન્તા (અપમાન કરનાર)છે. ગુરુ આદિની સમક્ષ અન્યના દેશને જે પ્રકટ કરવામાં આવે છે તેનું નામ તિરસ્કાર છે. ધિક્કાર આદિ શબ્દોચ્ચારણાપૂર્ણાંક જે અપમાન કરવામાં આવે છે. તેનું નામ અવમાનિયતા છે અમનેાજ્ઞ આહાર એટલે અશાભન આહાર અથવા ખાવાને ચાગ્ય ન હોય એવા આહાર અરુચિજનક આહાર એટલે વિરસ આહાર. જે જીવ સાધુજનાને આ પ્રકારના અમનાજ્ઞ અને અરુચિકર આહાર વહાવરાવે છે, તે જીવ અશુભ દીર્ઘ આયુષ્ક રૂ૫ ક્રમના અધ કરે છે. વચનથી સ્તુતિ કરનાર જીવને વન્દનકર્તા કહે છે. કાયાથી નમન કરનાર જીવને નમયિતા (નમન કરનારા ) કહે છે. અભ્યુત્થાન આદિ ક્રિયાએ દ્વારા આદર કરનાર જીવને સત્કર્તા ( સત્કાર કરનારા ) કહ્યો છે. વસ્ત્ર અને ભેાજન આદિ દ્વારા માન દેનાર જીવને સમાયિતા ( સન્માન કરનારા ) કહે છે " कल्यं नयति इति कल्याणम् આ વ્યુત્પત્તિ અનુસાર જે કર્માંજનિત સકળ ઉપાધિથી રહિત હાવાથી પેાતાને તથા અન્ય સભ્યજીવાને માક્ષની તરફ દોરી જાય છે, તે કલ્યાણુરૂપ છે, ""
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy