SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ अँधा टीका स्था० २ उ० ३ सू० ३५ जम्बूद्वीपदीनां वेदिकानिरूपणम् ४६ ऐवते चैव । नवर कूटशाल्मलिश्चैव धातकीक्षश्चैव । देवो गरुडश्चैव वेणुदेवः, सुदर्शनश्चैव । धातकीखण्डद्वीपपश्चिमाधै खलु मन्दस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वे वर्षे प्रज्ञप्ते, बहुसम० यावत् तद्यथा-भरतं चैव ऐरवतं चैत्र, यावत् पडू विधमपि कालं प्रत्यनुभवन्तो विहरन्ति, तद्यथा-भरते चैव ऐरवते चैत्र । नवरं कूटशाल्मलिश्चैव धातकीवृक्ष महाश्चैव, देवौ गरुडश्चैव वेणुदेवः, प्रियदर्शनश्चैव । धातकीखण्डे.खलु द्वीपे द्वे भरते, द्वे ऐरवते, द्वे हैमवते, द्वे हैरण्यचते द्वे हरिवर्षे, द्वे रम्यकवर्षे, द्वौ वर्ष (क्षेत्र) और बाहर वर्षधर हैं, अट्ठाईस नदी और बारह इद, पूर्वार्ध में एक मेरु, सातक्षेत्र, ६ वर्षधर आदि हैं और पश्चिमाध में भी ऐसे ही हैं इसीलिये यहां उनके दो मेरु, चउदहवर्ष आदि रूप से कथन किया गया है इस द्वीप में पर्वत पहिये के आरे के समान हैं और क्षेत्र आरों के बीच में स्थित विवर के समान हैं। यहां कूटशाल्मलि और धातकीवृक्ष हैं। दो देव हैं-गरुडवेणुदेव और प्लुदर्शन । धातकी खण्ड के पश्चिमा मे मन्दर पर्वत की उत्तर और दक्षिणदिशा में क्रमशः दो क्षेत्र है ये दोनों बहुमम आदि पूर्वोक्त विशेषणों वाले हैं। इनका भी नाम सरतक्षेत्र और ऐरवत क्षेत्र हैं। यहां के मनुष्य उत्सर्पिणी और अवसर्पिणी के ६ आरों का अनुभव करते रहते हैं। यहां कूटशाल्मलि और महाघातकोवृक्ष हैं। देव गरुडवेणुदेव और प्रियदर्शन हैं धातकी खण्डद्वीप मे दो भरत, दो ऐरक्त, दो हैमवत, दो નદીએ અને ૧૨ હદ આદિ આવેલાં છે, તેમનાં નામ જંબુદ્વીપના પ્રકરણમાં બતાવ્યા અનુસાર જ છે. ધાતકી ખંડના પૂર્વાર્ધમાં એક મેરુ, ૭ ક્ષેત્રો ૬ વર્ષધર પર્વતે, ૧૪ નદીઓ અને ૬ હદ (કહે) છે, અને પશ્ચિમમાં પણ મેરુ આદિની સંખ્યા એટલી જ છે. તેથી જ ત્યાં બે મેરુ, ૧૪ ક્ષેત્રે આદિ હેવાનું કથન કરવામાં આવ્યુ છે આ દ્વીપમાં પૈડાના આરાના સમાન પર્વતે છે અને આરાની વચ્ચે આવેલા વિવારના (આરા વચ્ચેના ખાલી ભાગ) સમાન ક્ષેત્રો છે, ત્યાં પણ ફૂટશામલિ અને ધાતકીવૃક્ષ છે, તેમાં ગરુડવેણુદેવ અને સુદર્શનદેવ નિવાસ કરે છે ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં મન્દર (મેરુ) પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશા તરફ પણ અનુક્રમે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્ર નામનાં બે ક્ષેત્રે આવેલાં છે તે બન્ને ક્ષેત્રે પણ બહુસમ આદિ વિશેષણવાળાં છે. ત્યાંના મનુષ્ય પણ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના છએ આરાને અનુભવ કરે છે. ત્યાં ફૂટશામતિ અને મહાધાતકી વૃક્ષ છે. તેમાં ગરુડવેણુદેવ અને પ્રિયદર્શન દેવ રહે છે. ધાતકીખંડ દ્વીપમાં બે ભરતક્ષેત્ર, બે ઐરવત ક્ષેત્ર, બે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy