SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा रीका स्था० २ उ० ३ सू० ३२ पद्मदादि द्रवैविध्यनिरूपणम् ४२१ चैव हरिकान्ता चैव । एव निषधात् वर्षधरपर्वतात् तिमिछिद्दात् द्वे महानद्यौ प्रवहतः, तद्यथा-हरित् चैव सीतोदा चैव। जम्ब् मन्दरस्य पर्वतस्य उत्तरेण नीलवतो वर्षधरपर्व तात् केशरिहदात् द्वे महानद्यौ प्रवहतः, तद्यथा-सीता चैव नारीकान्ता चैव । एवं रुक्मितो वर्षधरपर्व तात् महापुण्डरीकहूदात् द्वे महानद्यौ प्रवहतः, तद्यथा-नरकान्ता चैव रूप्पकूला चव । जम्बू मन्दरस्य पर्वतस्य दक्षिणेन भारते वर्षे द्वौ प्रपातहूदौ प्रज्ञप्तौ, बहुसम० यावत् तद्यथा-गङ्गाप्रपात हदश्चैव, सिन्धुप्रपातहदश्चैव । एवं हैमवते वर्षे द्वौ प्रपातहदौ प्रज्ञप्ती, बहुसम० यावत् तद्यथा-रोहि तप्रपातदश्चैव रोहितांशप्रपातहदश्चैव । जम्बूमन्दरस्य पर्वतस्य दक्षिणेन हरि वर्षे द्वौ प्रपातहदी प्रज्ञप्तौ वहुसम० यावत् तद्यथा-हरित्मपातहदश्चैव हरित्कानाम हैं रोहिता और हरिकान्ता इसी प्रकार निषध वर्षधर पर्वत पर जो तिगिच्छद है उससे दो महान दियां निकली हैं इनके नाम हैं हरित् और सीतोदा, इसी तरह जंबूद्वीपस्थ मंदपर्वत की उत्तर की ओर जो नीलवन्त वर्षधर पर्वत है और उस पर जो केशरीद्रह है उससे दो महानदियां निकली हैं इनके नाम हैं सीता और नारीकान्ता इसी तरह रुक्मी वर्षधर पर्वत पर महापुण्डरीक जो हद है उसले नरकान्ता और रूप्यकूला ये दो महानदियां निकली हैं। इसी तरह जंबूदीपस्थ मन्दर पर्वत की दाहिनी ओर जो भरतवर्ष है उसमें दो प्रपात हूद कहे गये हैं ये प्रपालहूद बहुसम आदि विशेषणोंवाले हैं इनके नाम गंगाप्रपातहदद्रह और सिन्धुप्रपातहूद हैं। इसी तरहसे हैमवत क्षेत्र में दो प्रपातहूद हैं ये दोनों प्रपातहूद भी बहुसम आदि पूर्वोक्त विशेषणों वाले हैं। इनके હિમવાનું વર્ષધર પર્વતપર જે મહાપ હદ કહ-(સરોવર) છે, તેમાંથી બે મહા નદીઓ નીકળે છે, તેમનાં નામ રહિતા અને હરિકાન્તા છે એજ પ્રમાણે નિષધ વર્ષધર પર્વત પર જે તિગિહદ છે તેમાંથી હરિત્ અને સીતેરા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જ બુદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં આવેલા નીલવન્ત વર્ષધર પર્વત પર આવેલા કેશરી નામના હદમાંથી સીતા અને નારીકાન્તા નામની બે મહાનદીઓ નીકળે છે. એ જ પ્રમાણે રુકિમ નામના વર્ષધર પર્વત પર આવેલા મહાપુંડરીક હદમાંથી નરકાન્તા અને ફૂલા નામની બે નદીઓ નીકળે છે. એ જ પ્રમાણે જબુદ્વીપના મન્દર પર્વતની જમણી બાજુએ જે ભરતવર્ષ છે તેમાં બે પ્રપાતહદ આવેલાં છે, તે બને પ્રપાત હદ બહુ સમ આદિ વિશેષણોવાળાં છે, તેમનાં નામ ગંગાપ્રપાત હદ અને સિંધુપ્રપાતહત છે. એજ પ્રમાણે હૈમવત ક્ષેત્રમાં પણ બે પ્રપાતહદ છે, તેઓ પણ બહુસમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત છે. તેમનાં નામ આ પ્રમાણે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy