SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ स्थानीङ्गत्र यावत् तद्यथा-सौमनसश्चैव विद्युत्प्रभश्चैव । जम्बूमन्दरस्य पर्वतस्य उत्तरेण उत्तरकुरूणां पूर्वायरस्मिन् पाश्वे, अन खलु अश्वस्कन्धकसदृशौ अर्द्धचन्द्रसंस्थानसंस्थिती द्वौ वक्षस्कारपर्व तो मज्ञप्ती बहुसमतुल्यौ यावत्-तद्यथा-गन्धमादनश्चैव माल्यवान् चैव । जम्बूमन्दरस्य पर्वतस्य उत्तरदक्षिणेन द्वौ दीर्घ वैताढ्यपर्वतौ प्रज्ञप्तौ बहुसमतुल्यौ यावत् तद्यथा-भारतश्चैत्र दीर्घ वैतादयः, ऐरवतश्चैव दीर्घ चैताढयश्चैव । भारते खलु दीर्घवैताढये द्वे गुहे प्रज्ञप्ते बहुसमतुल्ये अविशेषे अनानात्वे अन्योन्यं नातिवःते आयामविष्कम्भोच्चत्वोद्वेवसंस्थानपरिणाहेन, तद्यथा-तमिस्रगुहा सौमनस और विशुत्पम हैं । जंबू ! संदर-सुमेरुकी उत्तरदिशामें उत्तर कुरु के पूर्व और पश्चिम पार्श्वभाग में अश्वस्कन्ध के जैले अर्द्धचन्द्राकार दो वक्षस्कार पर्वत हैं, ये दोनों पर्वत बहुसम आदि विशेषणों वाले हैं। इनके नाल गंधमादन और माल्यवान हैं। इसी प्रकार से जंबू मन्दरसुमेरु को उत्तर दक्षिण दिशा की ओर दो दीर्ध वैतादय पर्वत कहे गधे हैं ये दोनों पर्वत भी बहुसम आदि विशेषणों वाले हैं। आदि पद से यहां " अधिशेष, अनानात्व, ओयाम, विष्कंभ की अपेक्षा समानता, और उच्चता, उद्वेध, संस्थान और परिणाह की अपेक्षा भी समानता ग्रहण की गई है इन दो दीर्ध वैताढयपर्वतों के नाम भरतदीध वैताढय और ऐरवतदीर्धवैताढय हैं। भरतदीर्धवैताढ्य पर्वत में दो गुफाएँ हैं जो बहुसम आदि विशेषणों वाली हैं इनके नाभ तमिस्रागुफा और છે. તેમનાં નામ સૌમનસ અને વિઘભ છે. તે બને પર્વતે પણ બહુ સમ આદિ પૂર્વોક્ત વિશેષણોથી સંપન્ન છે જબૂદ્વીપના સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તર કુરુના પૂર્વ અને પશ્ચિમ તરફના ભાગોમાં અશ્વસ્કન્ધના જેવાં અર્ધચન્દ્રાકારના બે વક્ષસ્કાર પર્વતે આવેલાં છે, તેઓ પણ બસમ આદિ પૂર્વોકત વિશેષણવાળા છે તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાન છે. એજ પ્રમાણે જંબુદ્વીપના સુમેરુની ઉત્તર-દક્ષિણ દિશા તરફ બે દીર્વ વૈતાઢય પર્વત કહ્યા છે તે અને પર્વતે પણ બહુ સમ આદિ વિશેષણવાળાં છે. આદિ પદથી અહીં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેમાં એક બીજાં કરતાં કોઈ વિશેષતા અથવા વિવિધતા નથી. લંબાઈ, પહોળાઈઉંચાઈ, ઉદ્વેષ, સંસ્થાન અને પરિધિની અપેક્ષાએ પણ તે બનેમાં સમાનતા રહેલી છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) ભરત દઈ વૈતાઢય અને (૨) અરવત દીધું વૈિતાઢય. ભરત દીર્ઘ વૈતાઢયમાં બે ગુફાઓ છે. તે બન્ને ગુફાઓ બહુસમ આદિ વિશેષણવાળી છે. તેમનાં નામ આ પ્રમાણે છે-તમિસ્રા ગુફા અને
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy