SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ BAD ५०४ स्थानासूत्रे चैव रुक्मी चैव । एवं निपधश्चैत्र । जम्बूमन्दरस्य पर्वतरय उत्तरदक्षिणेन हैमवते. रण्यवनयोर्वप यो द्वौ वृत्तवैताढ्यपर्वती प्रजप्ती बहुममतुल्यौ अविशेषौ अनानात्वी यावत् तद्यथा-शब्दापाती चैत्र विकटापाती चैव । तत्र खलु हो देवी महद्धिको 'जंबू मंदरस्स पब्वयस्स' इत्यादि । छायार्थ-मध्य जंबूढीप में जो सन्दर-सुमेरु नाम का पर्वत है उसकी उत्तर दिशा की ओर और दक्षिण दिशा की ओर क्रमशः दो वर्षघर पर्वत कहे गये हैं। ये दोनों पर्वत बहुसमतुल्य हैं । विलक्षणताले रहित हैं। नानत्वसे भेदसे रहित हैं । लंबाई और चौडाईसे, उच्चता और उवेध (गहराई से संस्थान एवं परिणाह(विशालता)-परिविसे ये दोनों परस्पर में एक दूसरेसे भिन्न नहीं हैं । इन दोनों पर्वतोंका नाम है-शुलहिलवान और शिखरी इनमें दक्षिणदिशाकी ओर क्षुल्ल हिमत्रान् पर्वत है और उत्तरदिशा की ओर शिखरी पर्वत है इसी प्रकार से दक्षिण दिशा की ओर महाहिलवान् पर्वत और उत्तरदिशा की ओर रुक्मी पर्वत है इसी प्रकार से निषध और नील हैं। इसी प्रकार से मध्य जंकूद्वीप के सुमेरू पर्तत की उत्तरदक्षिण दिशा की ओर हलबा और हैरण्ययन क्षेत्रों के दो वृत्त वैताढय पर्वत कहे गये हैं। ये दोनों वृत्तवैतादयान भी बहुसमतुल्य, अविशेष और भेद्रहित हैं यावत् आघान विष्का की अपेक्षा, उचाई " जंबूदरस्स पव्ययस्स" त्या: ટીકાથ–મધ્ય જંબુદ્વીપમાં જે મન્દર (સુમેરુ) નામને પર્વત છે, તેની ઉત્તર દિશા તરફ ક્રમશઃ બે વર્ષધર પર્વતો આવેલા છે. તે બને પર્વતે ઘણાં જ સમતુલ્ય છે, તેઓ વિલક્ષણત થી રહિત છે. તેમની વચ્ચે કોઈપણ પ્રકારને તફાવત નથી. લંબાઈ, પહોળાઈ ઉચાઈ, ઉધ, સરથાન અને પરિ ધિની અપેક્ષાએ તે બનેમાં કઈ ભિનતા નથી. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સુલ હિમવાનું અને શિખરી. કુલ હિમવાન પર્વત મન્દર પર્વતની દક્ષિણમાં છે અને શિખરી પર્વત મન્દર પર્વતની ઉત્તરે છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશા તરફ મહા હિમાવાન પર્વત અને ઉત્તર દિશા તરફ રુકમી પર્વત છે. એ જ પ્રમાણે નિષધ અને નીલ પર્વત પણ આવેલાં છે. એ જ પ્રમાણે મધ્ય જંબૂઢીપના સુમેરુ પર્વતની ઉત્તર દક્ષિણ દિશામાં હિંમત અને હૈરણ્યવત ક્ષેત્રના બે વૃત્તવૈતાઢય (વૃત્ત એટલે ગોળ આકાર) પર્વતે પણ આવેલાં છે. તે બને વૃતાઢય પર્વતે પણ બહુ સમતુલ્ય, અવિશેષ (વિશેષતા રહિત) અને ભેદરહિત છે. તેમની લંબાઈ, પહોળાઈ, ઉદ્વેધ, (ઉંડાઈ) સંસ્થાન
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy