SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानामधे चन्द्रप्रतिमेति । तथा वज्रस्येव मध्यं यस्यां सा वज्रमध्या, बनवत् फनलैराधन्तयों: स्थूला मध्ये च तन्वी कलाहानिद्धिभ्यां चन्द्र इव प्रतिमा सा चन्द्रप्रतिमा । इयमपि चैकेन मासेन पूर्णा भवति, तथाहि-तत्र कृष्णप्रतिपदि पञ्चदशकवलान् भुक्त्वा ततः प्रतिदिन मे कहान्या यावदमावास्यायामे कवलं भुङ्क्ते, पुनः शुक्लपतिपद्यप्येकमेव कवलं भुक्त्वा ततः प्रतिदिनमेकैकद्वया यवात्पूर्णिमायां पञ्चदशकवलान् भुङ्क्ते सा वनमध्या चन्द्रप्रतिमेति६ । प्रतिमाश्च समायिकवतामेव भवतीति समायिकमुत्रमाहहै चन्द्रमा एक पक्ष में अपनी कलाओं से बढ़ता है और कृष्णपक्ष में क्रमशः वह घटता जाता है इसी प्रकार इस प्रतिमा में भी शुक्लपक्ष में एक २ ग्रास की अधिकता होती जाती है और फिर क्रमशः आहार की घटती होती जाती है तथा -वज्र के मध्य के जैसा मध्य प्रतिमा में रहता है वह वज्रमध्या प्रतिमा है यह प्रतिमा भी एक मास के कालवाली है इसमें कृष्णपक्ष की प्रतिपदा में इस प्रतिमा का धारी १५ ग्रास प्रमाण आहार ग्रहण करता है फिर वह प्रतिदिन एक एक ग्रास की हानि से अमावास्या के दिन केवल एक ग्रास प्रमाण आहार लेता है बाद में शुक्लपक्ष की एकम तिथि में भी वह एक ग्रास प्रमाण ही आहार लेता है इसके बाद वह प्रतिदिन एक एक ग्रास की वृद्धि से पूर्णिमा के दिन १५ ग्रासप्रमाण आहार लेता है इस प्रकार यह वज्रमध्या चन्द्रप्रतिमा है ये प्रतिमाएँ सामायिक वाले जीवों के ही होती हैं अतः अब ચન્દ્રમાની કલાએ શુકલ પક્ષમાં વધતી જાય છે અને કૃષ્ણપક્ષમા ક્રમશઃ ઘટતી જાય છે. એ જ પ્રમાણે આ પ્રતિમાની આરાધના કરનારના આહારમાં શુકલ પક્ષમાં એક એક ગ્રાસની વૃદ્ધિ થતી જાય છે અને કૃષ્ણ પક્ષમાં ક્રમશઃ એક એક ગ્રાસની ન્યૂનતા થતી રહે છે. જે પ્રતિમામાં વજીના મધ્યભાગ જે મધ્યકાળ રહે છે, તે પ્રતિમાને વા મળ્યા પ્રતિમા કહે છે. તે પ્રતિમાની આરાધના પણ એક માસ પર્યક્ત કરવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ કૃષ્ણપક્ષની એકમને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણે આહાર ગ્રહણ કરે છે. ત્યારબાદ દરરોજ ક્રમશઃ તે એક એક ગ્રાસ એ છે કરતે જાય છે, આ રીતે અમાવાસ્યાએ તે માત્ર એક ગ્રાસ પ્રમાણ આહાર ગ્રહણ કરે છે. ત્યારબાદ તે શુકલ પક્ષની એકમે પણ એક ગ્રાસ પ્રમાણ આહાર જ લે છે. ત્યારબાદ તે પ્રતિદિન એક એક ગ્રાસની વૃદ્ધિ કરતાં કરતાં પૂર્ણિમાને દિવસે ૧૫ ગ્રાસ પ્રમાણ આહાર લે છે. વજા મધ્યમાં પ્રતિમાનું આ પ્રકારનું સ્વરૂપ છે. . ૬. છે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy