SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ રંકર स्थानाङ्गसूत्रे भृत्यै बहुजातीयजीवानां घातं कृत्वा विविधानि मांसानि, अन्यान्यपि नानाविधानि भोज्यानि च निष्पाध तत्समीपे सापनीतानि । सा च यद् यस्मै रोचते तत्तस्मै ददाति । तदवसरे तत्र पासक्षपण पारण के भिक्षार्थसेकस्तपोधनोऽनगारः समागतः । मांसग्रहणार्थ सा प्रार्थितवती । मुनिना कथितं-मांसं न कल्पते मुनीनाम् । सा प्राह-वर्षाकालो व्यतीतस्तहिकथं न कल्पते ?) तेनोक्तम्-मालनिवृत्त्यर्थ सदैव साधूनां.वर्षाकाल एव । इत्युक्त्वा स तस्यै धर्मकथां कथयति, मांसदोपान् वर्णयति स्म । तथाहिहै सो मैं मांस नहीं खाऊगी अतः उसने मां के प्रत्याख्यान कर दिया जब वर्षाकाल समास हो गया तो पारणक के दिन उसकी आज्ञा के अनुसार उसके भृत्यों ने अनेक जालीय जीवों का घात करके विविध प्रकार के व्यञ्जनों के साथ२ मांस को पकाया और उसके समक्ष लाकर उस निष्पादित वस्तु को रख दिया जो जिसके लिये रुचता था वह उसके लिये देने लगी, ठीक इसी समय वहां भालक्षपण की पारणा के निमित्त भिक्षा करते हुए एक तपोधन अनगार आ गये मांस ग्रहण के लिये उसने उनले प्रार्थना की मुनि ने कहा मुनिजनों को मांस कल्पित नहीं है फिर उसने कहा महाराज! वर्षाकाल समाप्त हो गया है फिर यह क्यों कल्पित नहीं है शुनि ने कहा-माल निवृत्ति के लिये तो सदा ही साधुओं का वर्षाकाल ही है ऐसा कहकर उसने उसके लिये धर्म कथा सुनाई जिसमें माल के दोषों का उलने वर्णन किया "पंचिंदिय ખાવું જોઈએ નહીં આ વિચાર કરીને તેણે માંસાહારતા પ્રત્યાખ્યાન કર્યા જ્યારે વર્ષાકાળ સમાપ્ત થઈ ગયે ત્યારે પ્રત્યાખ્યાનનો સમય પણ પૂરે થઈ જવાથી તેણે પિતાના સેવકે પાસે અનેક જાતના જીની હત્યા કરાવીને વિવિધ પ્રકારની વાનગીઓની સાથે સાથે માંસ પણુ રંધાવ્યું. નેકરેએ આ વિવિધ પ્રકારનું ભેજન તેની પાસે લાવીને મૂકી દીધુ, જે કોઈ અભ્યાગત ત્યાં આવતો, તેને તે મનપસંદ વસ્તુ આપતી હતી. હવે એવું બન્યું કે માસખમણના પારણું નિમિત્ત કે એક તપોધન અણગાર ગોચરી કરવા નીકળ્યા હતા, તેઓ તે રાજકુમારી પાસે આવી પહોંચ્યા. રાજકુમારીએ તેમને વિનંતિ કરી કે આ માંસને આપ ગ્રહણ કરો. સાધુએ જવાબ આપ્યો-“સુનિજનેને સાંસ ક૫તું નથી, અમારે માટે માંસાહારને નિષેધ છે.” રાજકુંવરીએ કહ્યું " भुनिरास यामासु ५३ था आयु छ, वे तो मापने १३२ ४६५ी ." મુનિએ જવાબ આપે-માંસ નિવૃત્તિને માટે તે અમારે સદા વર્ષાકાળ જ છે.” આ પ્રમાણે કહીને તેમણે તેને ધર્મકથા સંભળાવી, જેમાં તેમણે માંસના
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy