SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ - स्थानागसूत्रे प्रभाते तेन राज्ञा स्वप्नो दृष्टः-गजानां पञ्चभिः शतैः परिहतः करो मम नगरे समागत इति । निद्रापगमे सति राज्ञा चिन्तितम् किमेतन्मया स्वप्ने दृष्टम् , इति । तस्मिन्नेव समये शिष्याणां पञ्चभिः शतैः परित्तो रुद्रदेवाचार्यस्तत्र समागतः। शुभग्रहैर्युक्तः शनिरित्र, कल्पतरुभिः परिवेष्टित एरण्डवृक्ष इव, हंसः परिवृतो वक इव रुद्रदेवाचार्यस्तेन राज्ञा दृष्टः स राजाऽभ्युत्थानवन्दनादिभिस्तस्य सत्कारं कृतवान् । ___ अथ रुद्रदेवाचार्यों वनपाला बसतेरवग्रहमवगृह्य सपरिवारोऽसौ तत्रोधानेऽवस्थितः। राज्ञाऽस्मिन् मुनिसमाजे स्वप्नमदृष्टम्करसमः को मुनिरस्तीति परीक्षार्थ वह १२ व्रतों का आराधक और तीर्थकर के शासन का प्रभावक था सदोरक छुखवस्त्रिका का धारण कर वह दोनों समय में आवश्यककार्य किया करता था एक दिन उस राजा ने स्वप्न देखा कि एक सूअर पांच सौ हाथियों से घिरा हुआ होकर मेरे नगर में आया है इस स्वप्न को देखकर ज्यों ही उसकी निद्रा भंग हई तो उसने विचार किया यह क्या मैंने स्वप्न में देखा है इसी समय पांच सौ शिष्यों से युक्त हुए रुद्रदेव आचार्य वहां पर विहार करते हुए आये शुभग्रहों से युक्त शनि की तरह कल्पवृक्षों से युक्त हुए ऐरण्ड वृक्ष की तरह तथा हंसो से घिरे हुए बगुला की तरह रुद्रदेवाचार्य को उस राजा ने देखा देखते ही राजाने अभ्युत्थान वन्दनादि क्रियाओं द्वारा उनका सत्कार किया। वनपाल से वसतिका अवग्रह लेकर वे रुद्रदेवाचार्य परिवार सहित वहाँ के उद्यान में ठहर गये राजा ने " इस मुनि मंडली में स्वप्नदृष्ट વ્રતને આરાધક અને તીર્થકરના શાસનને પ્રભાવક હતે. સદરક મુહપતી ધારણ કરીને તે બને સમયમાં અવશ્યક કાર્ય (પ્રતિક્રમણ) કરતા હતા, તે રાજાએ એક રાત્રે એવું સ્વપ્ર દેખ્યું કે પાંચ હાથીઓના સમૂહથી વિટ ળાયેલ એ એક ભુંડ મારા નગરમાં આવ્યો છે. આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જ્યારે તેની નિદ્રાને ભંગ થશે ત્યારે તે આ સ્વમ બાબત વિચાર કરવા લાગ્યા. હવે એવું બન્યું કે એક રુદ્રદેવ નામના આચાર્ય પિતાના ૫૦૦ શિષ્યોના સમૂહ સાથે એજ દિવસે વિહાર કરતાં કરતાં એજ નગરમાં આવી પહોંચ્યા. શુભ ગ્રહોથી યુક્ત શનિની જેમ, કલ્પવૃક્ષેથી યુક્ત એક એરંડાની જેમ, અને હંસોના સમૂહથી ઘેરાયેલા બગલાને જે પ્રકારની દૃષ્ટિથી જોવામાં આવે છે તે પ્રકારની દૃષ્ટિથી જિતશત્રુએ રુદ્રદેવ આચાર્યને જોયા. દેખતાં જ તેમણે અસ્પૃથાન, વન્દનાદિ દ્વારા તેમને સત્કાર કર્યો. માળીની રજા લઈને રુદ્રદેવાચાર્ય પિતાના ૫૦૦ શિષ્યો સાથે વસંતપુર નગરના એક ઉદ્યાનમાં પધાર્યા. રાજાએ વિચાર કર્યો કે આ મંડળીમાં સ્વમમાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy