SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ स्थानानसूत्रे नीतिः परिवर्तिता, यत् तस्य लघुवयस्कस्य बालस्योपघातं कृत्वा मन्त्रिणः स्वयं राज्यमपहरिष्यन्ति । दुर्मुखवचनादयानतः प्रस्खलितचित्तः प्रसन्नचन्द्रराजपिरातरौद्रध्याने मग्नः सन् मनः कल्पितास्त्र शस्त्राणि गृहीत्वा तान् मन्त्रिजनान् मारयित भावसंग्रामे प्रवृत्तः । ___ अत्रान्तरे राजा श्रेणिकस्तत्रागतः । स प्रसन्नचन्द्रराजर्षि शुभध्याननिष्टं मत्या तं नमस्कृत्य भगवतः श्री महावीरस्य चरणोपान्ते समागतः। भगवन्तं वन्दित्या नमस्कृत्य राजा श्रेणिका पृच्छति-हे भगवन् ! प्रसन्नचन्द्रराजपिरधुनाऽस्यां ध्यानावस्थायां यदि काल कुर्यात् , तर्हि स कस्यां गतौ गमिष्यति ?। भगवता प्रोक्तम्का लाभ पाकर आज मन्त्रियों की नीति में परिवर्तन हो गया है वे देखते २ नियम से इस लघुवयस्क बालक का उपघात करके स्वयं राज्य का अपहरण कर लेगें दुर्मुख के इस प्रकार के वचनसे ध्यान से प्ररखलित चित्त हुए वे प्रसन्नचन्द्र राजऋषि आत रौद्र ध्यान में मग्न होकर मनः कल्पित अस्त्र शस्त्रों को ग्रहण करके उन मन्त्रिजनों को मारने के लिये सावसंग्राम करने में लग गये टीक इसी समय राजा श्रेणिक वहां पर आये उन्हों ने प्रसन्नचन्द्र राजऋपि को शुभ ध्यान में तल्लीन हुआ मानकर उन्हें नमस्कार किया फिर वे भगवान महावीर के पास पहुंचे वहां पहुंचकर उन्हों ने भगवान महावीर के वन्दना की और नमस्कार किया वन्दना नमस्कार करके फिर प्रभु से इस प्रकार उन्हों ने पूछा भगवन् ! प्रसन्नचन्द्र राजनपि जो इस समय ध्यानावस्था में तल्लीन हैं यदि इसी अवस्था में काल धर्म के वसंगत हो जावें तो वे ઉઠાવીને આજે મંત્રીઓની બુદ્ધિ બગડી છે. તેઓ તેને મારી નાખીને રાજયને પચાવી પાડવા માગે છે. ” દુખના આ શબ્દ સાંભળી ધ્યાનમાંથી ખલિત થયેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનથી યુક્ત થઈને કલ્પિત હથિયારેને ગ્રહણ કરીને તે મંત્રીઓને મારી નાખવાને માટે ભાવસંગ્રામ કરવામાં લીન થઈ ગયા. બરાબર એ જ સમયે શ્રેણિક રાજા ત્યાં આવી પહોચ્યા, તેમણે પ્રસન્નચ દ્ર રાજર્ષિને શુભ ધ્યાનમાં લીન થયેલા માનીને તેમને વદણ નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને ત્યાંથી તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ગયા. ત્યાં જઈને તેમણે મહાવીર પ્રભુને વદણ કરી અને નમસ્કાર કર્યા. વંદ નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–હે ભગવન્! પ્રસનચંદ્ર રાજર્ષિ કે જેઓ અત્યારે થાનાવસ્થામાં લીન છે, તેઓ જે આ અવસ્થામાં જ કાળધર્મ પામી જાય, તે કઈ ગતિમાં જાય ?
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy