SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ स्थानाङ्गसूत्रे गृह्यन्ते, तेषां प्रत्येक वर्गणा एका बोध्या । तथा-असंख्येयगुणकालकानां पुद्गलानां वर्गणा एका । तथा-अनंतगुणकालकानां पुद्गलानां वर्गगा एका । एवम् एकगुणनीलादिप्रभृत्यनन्तगुणनीलादि पर्यन्तानां वर्णात्स्फानां पुलानाम् , एकगुणसुरभिगन्धाधनन्तगुणसुरभिगन्धपर्यन्तानाम् , एकगुणदुरभिगन्धाधनन्तगुणदुरभिगन्धपर्यन्तानां च गन्धात्मकानां पुद्गलानाम् , एकगुणतिक्तादिप्रभृत्यनन्तगुणतिक्तोदिपर्यन्तानां रसात्मकानां पुद्गलानाम् , तथा-एकगुणकटिनादिमभृत्यनन्तगुणकठिनादि पर्यन्तानां स्पर्शात्मकानां पुद्गलानां च प्रत्येकम् एकैका वर्गणा । अमुमेवार्थमाह मूत्रकारःपुद्गल से लेकर संख्यातगुणे काले रूपवाले तरुके पुद्गल ग्रहण किये गये हैं। सो इन पुदलों में से प्रत्येक द्विगुने तिगुने आदि संख्यातगुने कृष्णवर्णवाले पुदलों की वर्गणा एक २ है तथा असंख्यातगुणित कृष्णवर्णवाले पुदलों की भी वर्गणा एक है इसी तरह से अनन्तगुणित कृष्णवर्णवाले पुनलों की वर्गणा एक है तथा इसी प्रकार से एक गुने नीलादि से लगाकर अनन्तगुने नीलादि तक के वर्णवाले पुद्गलों की प्रत्येक की वर्गणा एक २ है एक गुने सुरभिगन्ध से लेकर अनन्तगुने सुरभिगन्ध तकके गंधवाले पुद्गलोंकी वर्गणा भी प्रत्येक की एक२ है एक गुने तिक्त. रससे लेकर अनन्तगुने तिक्त (तीखा) रस तकके रसगुणवाले पुनलोंकी प्रत्येक की वर्गणा एक २ है तथा एक गुने कठिन आदि स्पर्श से लेकर अनन्तगुने कठिनादि स्पर्शवाले पुगलों की प्रत्येक की वर्गणा एक २ है કરવામાં આવેલ છે તે પ્રત્યેક પ્રકારના કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલેની તથા અસં ખ્યાત ગણા કૃષ્ણવર્ણવાળાં પુલોની વર્ગ એક એક જ હોય છે એમ સમજવું. એજ પ્રમાણે અનન્તગુણિત કૃષ્ણતાવાળાં પુલની વર્ગણામાં પણ એકત્વ સમજવું. જોઈએ. એ જ પ્રમાણે એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના નીલાદિ વર્ણવાળાં પ્રત્યેક પ્રકારના યુદ્ધની વર્ગણ એક એક હોય છે આ રીતે લેહિત, પીત અને શુકલવર્ણવાળાં પુલની વગણ વિશે પણ સમજવું. એક ગુણિત સુરભિગધથી લઈને અનન્તગુણિત પર્યતની સુરભિગંધવાળાં પ્રત્યેક પ્રકારના પુલોની વર્ગણ પણ એક એક હોય છે. એક ગુણિત તિક્ત રસથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના તિક્તરસવાળાં પુલમાંપ્રત્યેક પ્રકારના યુદ્ધની એક એક વર્ગણ હોય છે. એ જ પ્રમાણે અન્ય રસવાળાં પુદ્ગલેની વર્ગણ વિષે પણ સમજવું. એક ગુણિતથી લઈને અનન્ત ગુણિત પર્યન્તના કઠણ સ્પર્શવાળાં પુલોની અપેક્ષાએ પ્રત્યેક પ્રકારના પુદ્રની એક એક વર્ગણ હોય છે. બીજા સ્પર્શેની વર્ગણના એકત્વનું પણ એજ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy