SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० १ ०१ ० ५३ नारकादीनां वर्गणानिरूपणम् १८५ अयं भावः-यदा एकसमयेन एकादय उत्कर्षेण द्वात्रिंगत् सिध्यनिन, नदा द्वितीयेऽपि द्वारिंशत् सिध्यन्ति। एवमेवतृतीयसमयादारभ्याटी समवान् यावत् मन्येक द्वात्रिनद द्वाविंगत मिध्यन्ति । ततोऽग्रेऽवश्यमेवान्तरं भवति । पुनर्वदा प्रतिशत आरभ्य अष्टचत्वारिंगत् एकसमयेन सिध्यन्ति, तदा निरन्तरं सप्तशमयान् गायत् सिध्यन्ति । तनोऽपमेवान्तरं भवति । पुनर्यदा एकसमयेन एकोनपश्वाशन आरभ्य यावत पष्टिः सिध्यन्ति । तदा निरन्तरं पट् समयान् सिध्यन्ति । प्रत्येकममये पष्टिः पष्टिः सिध्यन्ति । ततोऽन्तरं भवत्येव । ततो यदा पुनरेकसमयेन एकपष्टिमारभ्य द्विसनतिः सिम्यन्ति, तदाऽष्टमसमयावधि तावन्त एव सिम्यन्ति । ततः परमन्तरं ऐसा है-शि जिस समय उत्कृष्टरूप में एक से लेकर ३२ तक सिन्दू एक समय में होते हैं तय द्वित्तीय समय में भी ३२ ही सिद्ध होते हैं इगी तरह से तृतीय समय तक से लेकर आठ समय तक प्रत्येक समय में ३२-३२ तक सिद्ध होते हैं इस के पाद अवश्य ही लिह होने में अन्तर आजाना है बाद में जर में जब ३३ से लेकर ४८ तक सिद्ध होते हैं तर निरन्तर सात समय तक ३३ से लेकर ४८ तकदी सिहोते हैं इसके या अवश्य ही अन्तर व्यवधान हो जाता है फिर जब एक समय में ४९ से लेकर ६० तक सिद्ध होते हैं तब लगातार ६ समय तक ही इतने ही सिद्ध होते रहते हैं इसके बाद अवश्य ही अन्तर आ जाता है इसके बाद जब एक समय में सिद्ध होते हैं तय ६१ लेकर ७२ तात सिद्ध होते हैं तब अष्टम समय तक इतने ही सिद्ध होते हैं इसके बाद अवश्य ही अन्तर आ जाता है इस काम से वृद्धि होने से एक समय में ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે એક સમયમાં વધારેમાં વધારે ૩૨ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારપછીના બીજા સમયમાં પણ ૩૨ જ નિદો થાય છે, આ રીતે ત્રીજાથી આઠમાં સમય સુધીના પ્રત્યેક સમયમાં પણ ૩૨-૩૨ પર્યરતના સિદ્ધો જ થાય છે. ત્યારબાદ સિદ્ધો થવામાં અવશ્ય આંતર પડી ય છે ત્યારબાદ જ્યારે ૩૩ થી લઈને ૪૮ પર્વતને રિદ્ધિ થાય છે, ત્યારે નિરતર સાત સમય સુધી ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના જ સિદ્ધો થતા રહે છે. ત્યાર બાદ અવશ્ય આંતરો પડી જાય છે. ત્યારબાદ જ્યારે એક સમયમાં ૪૯ થી ઘી લઈને ૬૦ સુધીના સિદ્ધો થવા માંડે છે, ત્યારે નિરતર છ સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, ત્યારબાદ અવશ્ય આંતરો પડી જાય છે. ત્યાર બાદ જ્યારે એક સમયમાં ૧ થી લઈને ૭૨ સુધીના સિદ્ધ થવા માંડે છે, ત્યારે આઠમાં સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, અને ત્યારબાદ અવશ્ય આંતરે પડે છે. આ કામે વૃદ્ધિ થતાં થતાં જ્યારે એક સમયમાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy