________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् समस्तपदार्थविषयकं ज्ञानं वियते ययाऽसौ महिमान-केवलज्ञानीत्यर्थः । यद्यपि सन्ति वह केवलज्ञानिना, तथापि प्रकृते मतिमानित्यसाधारणं विशेषण तीर्थ करम्यैत वक्ति, तत्राऽदरवर्तित्वान्महावीरस्वामीनो ग्रहणमेव भवतीति मतिमान् महावीरः 'अणुवीय' अनुविचिन्त्य-के वलालोकेनाऽवलोक्य उपदेशयोग्यान्। पदार्थानधिकृस्य 'अंजू ऋजुम्-सरलम् अकुटिलम् 'समाहि' समाधिम्-समाधि. मापकं-मोक्षमापकमित्यर्थः 'धम्म' धर्मम्-श्रुतचारित्राख्यम् 'आघं' आख्यात-- वान्, एतादृशकुटिलं समाधिमापकं धर्म मतिमान् श्रीमहावीरस्वामी कथितवान् । किं कृता 'अणुवीय' अनुविचिन्त्य कश्चास्य धर्मस्य अधिकारी ? केच-उपदेश योग्याः पदार्थाः १ कया भापया श्रोतृणां बोधः ? इत्यादि सर्व स्वबुद्धया विचार्य प्रोक्तवान् । 'तमिणं' तमिम धर्मम्-तीर्थकरोच्चारितम् ‘सुणेह' शृणुत यूयं सावधानन या. श्रोतव्य किमस्ति-तत्राह-'अपडिन्न' अपतिज्ञ:-तपऽनुष्ठान पदार्थों का ज्ञान ऐसे ज्ञानवान् को मतिमान् अर्थात् केवलज्ञानी कहते हैं । यद्यपि केवलज्ञानी बहुत होते हैं, परन्तु प्रकृन में 'मतिमान' यह असाधारण विशेषण तीर्थकर को ही प्रकट करता है। उनमें से भी समीप होने के कारण श्रीमहावीरस्वामी को ही ग्रहण करना चाहिए। तात्पर्य यह हुआ कि श्रीमहावीर स्वामी ने केवलज्ञान से जानकर सरल अर्थात् माया आदि शल्यों से रहित धर्म का कथन किया है। .
जिनेन्द्र भगवान् ने समाधि रूप धर्म का प्ररूपण किया है। इस धर्म का अधिकारी कौन है ? उपदेश करने योग्य पदार्थ कौन से हैं ? किस भाषा का प्रयोग करने से अधिक से अधिक श्रोताओं को सरलता से बोध होगा ? इत्यादि बातों का अपनी बुद्धि से विचार कर
નું જ્ઞાન એ પ્રમાણે થાય છે. એવા જ્ઞાન વાનને કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. જો કે કેવળ જ્ઞાની ઘણા હોય છે, પરંતુ આ પ્રકરણમાં પ્રતિમાનું એ અસાધારણ વિશેષણ તીર્થકરને જ નિર્દેશ કરે છે. તેમાં પણ સમીપ હોવાથી શ્રી મહાવીર સ્વામીને જ ગ્રહણ કરવા જોઈએ કહેવાનું તાત્પર્ય એ છે કે-શ્રી મહાવીરસ્વામીએ કેવળ જ્ઞાનથી જાણીને સરલ અર્થાત્ માયા વિગેરે શલ્ય રદિત એવા ધર્મને ઉપદેશ આપેલ છે.
જીતેન્દ્ર દેવે સમાધિ રૂપ ધર્મની પ્રરૂપણા કરેલ છે. આ ધર્મને અધિકારી કોણ છે? તથા ઉપદેશ કરવા ગ્ય કયા પદાર્થો છે? કઈ ભાષાને પ્રયોગ કરવાથી વધારેમાં વધારે શ્રોતાઓને સરળતાથી બોધ થઈ શકે ? વિગેરે બાબતેને પોતાની બુદ્ધિથી વિચાર કરીને તેઓએ ધર્મને ઉપદેશ