________________
एकवित् । 'बुद्धे' बुद्धः यथावस्थितपदार्थविषयकज्ञानवान् संसारस्वरूपस्य ज्ञाता वा। 'संछिन्नसोए' संछिन्नस्रोता:, स्रोतो द्विविधम्-द्रव्यभावभेदात्-तत्र द्रव्यस्रोतः गादिकम् , इन्द्रियरूपं वा, भावस्रोतः-मनोज्ञामनोज्ञशब्दादिषु मनः प्रवृत्तिा, अत्र भावस्रोतसोऽधिकारस्तेन सं-सम्पग्ररूपेण छिन्नानि विनाशितानि स्रोतांसीव स्रोतांसि भावस्रोतांसि कर्मागमनद्वाराणि येन सः संछिन्तस्रोता:, निरुद्धकर्मागम. द्वारः। 'मु संजए' मुसंयत:-सु सम्यक्तया संयतानि-वशीभूतानि स्वायत्तीकगनि वा इन्द्रिय नो इन्द्रियाणि येन सः सुसंयतः वशीकृतेन्द्रियः । 'सुसमिए' सुसमितः, मु-मुष्ठु समितः पञ्चप्रकारकसमितिमियुक्तः सः सुसमितः, उपलक्षणात् त्रिगुप्ति गुप्तश्च 'मुसामाइए' सुसामायिकः-समस्य समभावस्य आयः लामो यत्र स समायः, समाय एव सामायिकः सु-सुष्टु सामायिकः समभावो यस्य स मुसामायिकः शत्रुमित्रादिपु समभावयुक्तः, 'आयबायपत्ते' आत्मवादप्राप्तः-आत्मवादःके यथार्थ ज्ञान से युक्त या संसार के स्वरूप का ज्ञाता हो। स्रोतों को रोक देने वाला हो। स्रोत दो प्रकार के होते हैं -द्रव्यस्रोत और भावस्रोत । खड्डा आदि या इन्द्रिय द्रव्यस्रोत हैं तथा मनोज्ञ एवं अमनोज्ञ शब्द आदि में मन की प्रवृत्ति होना भावस्रोत है। यहां भावस्रोत ग्रहण करना चाहिए। तात्पर्य यह है कि निर्ग्रन्ध मुनि कर्मके आगमन के बारों को निरूद्ध कर दे । इन्द्रियों को और मन को सम्यक् प्रकार से वशी भूत करे। पांच प्रकार की समितियों से युक्त हो और उपलक्षण से तीनों गुप्तियों से गुप्त हो । सुसामायिक से युक्त हो। समभाव की प्राप्ति को सामायिक कहते हैं । तात्पर्य यह है कि शत्रु-मित्र आदि पर નયથી આત્મા એક જ છે. એ પ્રમાણે જાણનાર હોય, બુદ્ધ હોય, એટલે કે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી યુક્ત અથવા સંસારના સ્વરૂપને જાણનાર હોય,
તેને રોકવા વાળા હેય, દ્રવ્ય સ્રોત અને ભાવસોત્ર એમ સ્રોત બે પ્રકારના હોય છે. ખાડો વિગેરે અથવા ઈન્દ્રિય એ દ્રવ્ય સ્ત્રોત છે. તથા મને જ્ઞ અને અમને જ્ઞ શબ્દ વિગેરેમાં મનની પ્રવૃત્તિ હેવી તે ભાવસ્ત્રોત છે. અહિયાં ભાવસ્ત્રોત ગ્રહણ કરે જોઈએ. તાત્પર્ય એ છે કે-નિગ્રંથ મુનિ કમના આગમનના કારણેને રેકીદે ઈન્દ્રિયને અને મનને સારી રીતે વશ કરે. પાંચ પ્રકારની સમિતિથી યુક્ત હોય અને ઉપલક્ષણથી ત્રણે ગુપ્તિથી ગુપ્ત હૈય, સુ સામાયિથી યુક્ત હેય, સમભાવની પ્રાપ્તિને સામાયિક કહે છે. .તાત્પર્ય એ છે કે શત્રુમિત્ર વિગેરે પર સમાન ભાવ ધારણ કરવાવાળા હોય,