________________
| রুপঃ टीका-'तहागया' तथागताः तथारूपेण अपुनरागमनरूपेण गतास्तथागताः सिद्धिं गताः 'मेहावी' मेधावीनः-के लज्ञानवन्तः 'कयाइ' कदाचिदपि कमिश्चित दपि काले 'कओ' कुतः-कथम् 'उप्पज्जति' उत्पद्यन्ते ? कर्मकारणवीजाभावाद जन्माङ्कुरोत्पत्तिः कथं भवेत् जन्मजरामरणाकुले संसारे कथमपि न समुत्पद्यन्ते इति भावः, तथा 'अप्पडिन्ना अपतिज्ञाः न विद्यते प्रतिज्ञा निदानवंधनरूपा येषां ते अप्रतिज्ञा अनिदानाः देवादिद्धयाशंसायजिताः आत्मकल्याणभावनावचात् 'तहागया! तथागताः तीर्थंकरगणधरादयः 'अणुत्तरा' अनुत्तरा-लोकोत्तर केवलज्ञानकेय. लदर्शनवन्तस्ते 'लोगस्स' लोकस्य-पड्जीवनिकायरूपस्य 'चक्खू चक्षुः-चक्षुरित्रचक्षुः सम्यग्दर्शनज्ञानचारित्ररूपमोक्षमार्गप्रदर्शकत्वात्-चक्षुर्भूताः सन्तीति ॥२०॥
. टीकार्थ-अपुनरावृन रूप से सिद्धि को प्राप्त केवल ज्ञान दर्शन से सम्पन्न महापुरुष क्या कभी पुनः जन्म लेते हैं ? तात्पर्य यह है कि कर्म रूपी धीज का अभाव हो जाने से जन्म रूपी अंकुर की उत्पत्ति नहीं होती, अतएव जन्म जरा मरण ले आकुल इस संसार में उनका पुनरागमन नहीं होता। वे अप्रतिज्ञ होते हैं अर्थात् लग प्रकार की प्रतिज्ञाओं से रहित होते हैं-उन्हें देव ऋषि आदि की कोई भी अभिलाषा नहीं होती। आत्मकल्याण की भावना वाले होने से निदान (नियाणा)
न्धन से मुक्त होते हैं। ऐसे तथागन अर्थात् सर्वज्ञ सर्वदर्शी तीर्थकर गणधर आदि षट्काय रूप लोक के लिए, सम्यग्दर्शन ज्ञान चारित्र और तप रूप मोक्षमार्ग के प्रदर्शक होने के कारण चक्षु के समान हैं ॥२०॥
ટીકાથ–અપુનરાવૃત્તપણાથી સિદ્ધિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, કેવલ દર્શનથી યુક્ત મહાપુરૂષ શું ક્યારેય પુનર્જન્મ લે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે-કર્મરૂપી બીને અભાવ થવાથી જન્મરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. તેથી જ જન્મ, જરા-વૃદ્ધાવસ્થા અને મરણથી વ્યાપ્ત આ સંસારમાં તેમનું પુનરાગમન થતું નથી. તેઓ અપ્રતિજ્ઞ હોય છે. અર્થાત સઘળા પ્રકારની પ્રતિજ્ઞાઓથી રહિત હોય છે તેમને દેવત્રદ્ધિ વિગેરે કઈ પ્રકારની અભિલાષા-ઇચ્છા હતી નથી. આત્મ કલ્યાણની ભાવના વાળા હોવાથી નિદાન (નિયાણું) બન્ધનથી મુક્ત હોય છે, એવા તથાગત અર્થાત્ સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકર ગણધર વિગેરે ષય રૂપ લેક માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપે મોક્ષમાર્ગના પ્રદર્શક-બતાવનારા હેવાથી નેત્રની સમાન છે. મારા