________________
६०२
सूत्रकृतासूत्रे संसारस्वभावो मुनिः 'जले' जले-जलपचुरे समुद्रे ‘णावा व नौरिव 'आहिए' आख्यातः कथितः भगादिः यथा जले नौ न मज्जति, तत्कस्य हेतोः ? लघुस्वात् , मज्जनकारणीभूतविलक्षणभाराऽ भावात् । एवमेव मुनिः यदा संसारमज्जक 'कमरहितः, तदा संसारे विद्यमानोऽपि तदीयावले परहितः सन् तदुपरिवरीवति । एतेन किमिति दृष्टान्तेन स्पष्टपति-'तीरसंपन्ना' तीरसंपन्ना-तीरं प्राप्ता 'नावाव' नौरिव स 'सव्वदुक्खा' सर्वदुःखार शारीरमानसात् 'तिउद' त्रुटयति पृथग भवति । । यथा नौः मुनिर्यामकाधिष्ठितानुकूलवातेरिता तीरं प्राप्य प्रतिकूलवातमकरादि
जलजन्तुसमुद्भूतसकलदुःखात् दूरीभूय विश्राममाप्नोति तथा सर्वदुःखानामन्तफरो भवति, भावनायोगशुद्धात्मा जोवोऽपि जीनोक्तागमे निर्यामकाधिष्ठिनः को स्याग देनेवाला मुनि 'भावनायोग शुद्धात्मा' कहा गया है। ऐसा मुनि. समुद्र में नौका के समान है । जैसे लघु होने से अर्थात् इयने के कारणभूत विलक्षण भार के अभाव से नौका जल में हूघती नहीं है, इसी प्रकार मुनि जप संसार में डुबाने वाले कर्मों से रहित होता है तप संसार में विद्यमान रहने पर भी उसके लेप से रहित होकर उसके ऊपर ही बना रहता है। इसका क्या फल होता है, सो दृष्टान्त छोरा स्पष्ट करते हैं-किनारे पर पहुंची हुई नौका के समान वह मुनि समस्त दुःखों से पृथक हो जाता है । उसे न शारीरिक दुःख रहना है, न कोई मानसिक दुःख । जैसे कुशल कर्णधार से युक्त और अनु. कूल वायु से प्रेरित नौका तीर को प्राप्त होती है तथा प्रतिकूल घायु और मकर आदि जलचर जीवों द्वारा उत्पन्न होने वाले समस्त दुःखों મુનિ “ભાવના ગ શુદ્ધાત્મા’ કહેલ છે. એવા મુન સમુદ્રમાં વહાણની જેમ છે જેમ નાનું હોવાથી અર્થાતુ ડૂબવાના કરણ રૂપ વિલક્ષણ ભારના અભાવથી વહાણ પાણીમાં ડૂબતું નથી એજ પ્રમાણે મુનિ જ્યારે સંસારમાં ડૂબાડવા વાળા કર્મોથી રહિત હોય છે, ત્યારે સંસારમાં રહેવા છતાં પણ તેના લેપથી રહિત થઈને તેના ઉપર જ બન્યા રહે છે. તેનું શું ફળ થાય છે? તે દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે કિનારે પહોચેલ વહાણની જેમ તે મુનિ સઘળા દુખોથી છૂટી જાય છે. તેને શારીરિક-શરીર સંબધી દુઃખ રહેતું નથી. તેમ કઈ પણ પ્રકારનું માનસિક દુઃખ રહેતું નથી. જેમ કુશળ ચલાવનાર, વાયુ અને અનુકૂળ પવનથી પ્રેરાયેલ વહાણ કિનારે પહોંચી જાય છે, અને પ્રતિકૂળ પવન તથા મકર વિગેરે જલચર જીવથી ઉત્પન્ન થનારા