SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ संमयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ____ अथ पञ्चदशाध्ययनमारभ्यते. गतं चतुर्दशमध्ययनम् , साम्पतं पञ्चदशमारभ्यते, अस्य च पूर्वाध्ययनेनायं सम्बन्धः-पूर्वाध्ययने वाह्याभ्यन्तरग्रन्थस्य परित्यागा प्रतिपादितः, वाह्या पन्तरग्रन्थपरित्यागेनैव मुनिर्मोक्षमार्गसाधकायत चारित्रो भवितुमर्हति ततो यादृशो मुनिर्यथा संपूर्णतयाऽऽयतचारित्रो भवेत्तथाऽस्मिन्नध्ययने प्रतिपादयिष्यते । तथाऽनन्तरसूत्रेण चायमभिसम्बन्धः-पूर्वाध्ययनान्तिमसुत्रे प्रोक्तं यत् य आदेयवाक्यः कुशलो व्यक्तश्च भवति स एव समाधि भापितुमईवीति किन्तु एता. . पन्द्रहवें अध्ययनका प्रारंभ । चौदहवां अध्ययन समाप्त हुआ। अब पन्द्रहवां प्रारंभ किया जाता है। पूर्व अध्ययन के साथ इसका सम्बन्ध यह है पिछले अध्ययन में बाहय और आभ्यन्तर परिग्रह का त्याग कहा गया है । बाहय और आभ्यन्तर परिग्रह के त्याग से ही मुनि मोक्षमार्गसाधक आयत दीर्घ चारित्र वाला हो सकता है। अतएव जिस प्रकार का मुनि पूर्ण रूप से आयत (दीर्घ) चारित्रवान होता है, वह इस अध्ययन में प्रतिपादन किया जाएगा। तथा अनन्तर इससे पहले वाले सूत्र के साथ इसका यह संबंध हैपूर्ववर्ती अध्ययन के अन्तिम सूत्र में कहा गया है कि जो ग्राह्य वचन वाला, कुशल और व्यक्त अर्थात् सोच विचार कर करने वाला होता है, वहीं समाधि की प्ररूपणा करने के योग्य होता है। किन्तु ऐसी પંદરમા અધ્યયનને પ્રારંભ ચૌદમું અધ્યયન સમાપ્ત થયું હવે પંદરમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન ની સાથે આને સબંધ આ પ્રમાણે છે. પાછલા અધ્યયનમાં બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ નો ત્યાગ કહેલ છે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગથી જ મુનિ મેક્ષમાર્ગના સાધક અને આયતદીર્ઘ–ચારિત્રવાળા થઈ શકે છે. તેથી જ કેવા પ્રકારના મુનિ પૂર્ણ રૂપથી આયત “દીર્ઘ ચારિત્રવાનું હોય છે. તે આ અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવશે. તથા આનાથી અહેલાના સૂત્રની સાથે અને આ પ્રમાણેનો સંબંધ છે.-પૂર્વના અધ્યયનના છેલલા સૂત્રમાં કહેવામાં આવેલ છે કે-જે ગ્રાહ્ય વચન વાળા, કુશળ અને વ્યક્ત અર્થાત સમજી વિચારી ને કરવાવાળા હોય છે, એજ સમાધિની પ્રરૂપણ કરવાને ગ્ય હોય છે. પરંતુ એવી -પ્રરૂપણ તે
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy