________________
४४३
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् स्वस्याऽभिलषितं मोक्षरूपपर्थ ज्ञात्वा हेयोपादेयं सम्यक् परिज्ञाय आचार्यसमीपवासात् 'पडिभाणव' प्रतिमानवान्-हेयोपादेयज्ञानवान् 'होइ' भवति । तथा'विसारए य' विशारदश्च-स्वसिद्धान्तस्य यथावत् परिज्ञानात् श्रोतृणां यथावस्थितार्थ प्रतिपादकश्च भवति । 'आयाणमट्ठी' आदानार्थी तत्रादानं मोक्षः, आदान सम्यग् ज्ञानादिकं वा तदेवार्थ:-प्रयोजनं विद्यते यस्य स आदानार्थी एतादृशो ज्ञानादिप्रयोजनवान् 'वोदाणमोणं' व्यवदानानम् , तत्र व्यवदानं द्वादशविधं तपः मौनं सर्वविरतिलक्षणः संयमा, एतादृषौ तप-संयमौ 'उवेच्च' उपेत्यग्रहणसेवनया द्विविधया शिक्षया सर्वदा समन्वितः सर्वत्र प्रमादरहितः, प्रतिमासम्पन्नो विशारदश्च । 'सुद्धण' शुद्धेन उद्गमादिदोषरहितेन आहारेणाऽऽत्मानं यापयन् 'मोक्ख' मोक्षम्-अशेपकर्मक्षयरूपम् 'उवे' उपैति-माप्नोति । कारणसमवधानाच्च सध एव मोक्षमशेषकर्मक्षयरूपं प्राप्नोतीति। __ गुरुकुले वासं कुर्वन् आचार्यमुखात् सवज्ञागमं सत्साधोराचरणादिकं श्रुत्वा जान कर, हेय और उपादेव को भली भांति समझ कर ज्ञानवान् हो जाता है। वह अपने सिद्धान्त को यथावत् जान कर कुशल बन जाता है और श्रोताओं के समक्ष यथार्थ अर्थों का प्रतिपादक होता है । आदान अर्थात् मोक्ष या सम्यग्ज्ञानादिक अर्थ को जानने वाला होता है । तप और संयम को ग्रहण और आसेवन रूप दोनों प्रकार की शिक्षा से प्राप्त करके सर्वत्र प्रमाद रहित, प्रतिभा सम्पन्न और विशारद होता है। उद्गमादि दोषों से रहित शुद्ध आहार से जीवन निर्वाह करता 'हुआ मोक्षको प्राप्त करता है। ___तात्पर्य यह है कि गुरुकुलवाल करता हुआ साधु आचार्य के मुख से सर्वज्ञ प्रणीत ओगम और सत् साधु के आचार आदि को श्रवण જાણીને તથા હેય અને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા ચોગ્ય અને ત્યાગ કરવા ચોગ્ય તત્વને સારી રીતે સમજીને જ્ઞાનવાન બની જાય છે. તે પોતાના સિદ્ધાંતને સારી રીતે યથાર્થ રૂપથી જાણીને કુશળ બની જાય છે. અને શ્રોતાએની સમક્ષ યથાર્થ અર્થોનું પ્રતિપાદન કરવાવાળો બને છે. આદાન અર્થાત મક્ષ અથવા સમ્યકજ્ઞાનાદિને જાણવાવાળે થાય છે તપ અને સંયમને ગ્રહણ અને આસેવન રૂપ અને પ્રકારની શિક્ષાથી પ્રાપ્ત કરીને સર્વત્ર પ્રસાદ રહિત, પ્રતિભા સંપન્ન અને વિશારદ થાય છે. ઉદ્ગમ વિગેરે દેશોથી રહિત શુદ્ધ આહારથી જીવન નિર્વાહ કરતે થકે મોક્ષને પ્રાપ્ત કરે છે.
કહેવાને આશય એ છે કે-ગુરૂકુળમાં વાસ કરતા થકા સાધુ આચાર્યના મુખેથી સર્વ પ્રણત આગમ અને સત્ સાધુના આચાર વિગેરેને