________________
२२४
सूत्रकृतात्रे
ईद चक्ष्यमाणलक्षणम् 'कासवेण' काश्यपगोत्रवता महावीरस्वादिना 'पवेइयं प्रवेदितं - कथितम् 'धम्मं' धर्मम् श्रुतचारित्राख्यम् - दुर्गतिविनाशकत्वेनं सुगतिप्रयोजकतया शुभे स्थाने स्थापकनया च धारणरूपम् आदाय स्त्रीकृत्य 'महाघोरं महाघोरम् - कातरजनभयावहम् 'सोयं' स्रोतः भारस्रोतः संसारपर्यटनकारणभूतं मिथ्यात्वावित्यादिकम् 'तरे' तरेत्-काश्यपोक्तधर्मस्वीकरणेन पारयेत् । पुनः किं कुर्यादित्याह - 'अत्तत्ताए' आत्मत्राणाय - आत्मनस्त्राणं नरकादिभ्यो रक्षणं तस्मै - आत्मत्राणाय - आत्मरक्षणार्थम् 'परिब्बर' परिव्रजेत् - संयमा नुष्ठायी भवेदिति । काश्यपप्रतिपादितधर्ममादाय मेधावी मुनिः घोरं मिथ्यात्वा विरत्यादिभाव स्रोत रतरेत् अत्मत्राणाय संयमानुष्ठानं कुर्याच्चेति भावः ||३२|| भवभ्रमण करनेवाले हैं, इस कारण यह उपदेश दिया जाता है कि काइयपगोत्रीय भगवान् महावीर के द्वारा कथित श्रुतचारित्ररूप, दुर्गति को रोक कर सुगति में धारण करने वाले धर्म को स्वीकार करके अत्यन्त भयानक संसार को पार करे या संसारभ्रमण के कारणभूत मिध्यात्व अविरति आदि को दूर करे। तथा नरकनिगोद आदि से आत्मा की रक्षा करने के लिए संयम का अनुष्ठान करे ।
पर्य यह है कि श्री कईमान भगवान के द्वारा प्ररूपित धर्म को अंगीकार करके मेघावी जन घोर मिध्यात्व तथा अविरति आदि रूप भावस्रोतों को पार करे अर्थात् प्राणातिपान आदि आसव को रोके तथा आत्मा का त्राण (रक्ष) करने के लिए संयम का आचरण करे ||३२||
,
કરવાવાળા છે આ કારણેથી આ ઉપદેશ આપવામાં આવે છે કે-કાશ્યપ ગાત્રીય ભગવાન મહાવીરે કહેલ દુર્ગંતિને રેકીને સુગતિમાં પહેાંચાડન ૨ શ્રુતચારિત્ર રૂપ ધર્મના સ્વીકાર કરીને અત્યંત ભયંકર એવા આ સ ́સારથી પાર ઉતરે. અથવા સ સાર ભ્રમણુના કારણુ રૂપ મિથ્યાત્વ અવિરતિ ગેરેને દૂર ४ रे તથા નરક નિગેાદ વિગેરેથી આત્માની રક્ષા કરવા માટે સ યમનુ અનુષ્ઠાન કરે
કહેવાનું તાત્પ એ છે કે--શ્રી વધમાન ભગવાને પ્રરૂપિત–કહેલ ધર્મના સ્વીકાર કરીને બુદ્ધિશાળી જન ઘેર મિથ્યાત્વ તથા અવિરતિ રૂપ ભાવસ્રોતેને પાર કરે અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે આસ્રવેાન રાકે તથા આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું આચરણ કરે. ॥૩॥