________________
सैमयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १०७ दुद्धाराय एकान्तरूपं जानादिरूप भावप्तमाधि तीर्थकरादय आहुः-भावसमाधेरुपदेशं कथयन्ति । द्रव्यसमाधिस्तु नैकान्ततो दुःखमपनयति तदेवम्-'बुद्ध' बुद्धो-विदितपरमार्थः 'समाही य' समाधौ-ज्ञानदर्शनादिरूपे भावसमाधौ, चतथा-'विवेगे' विवेके-आहारोपकरणकपायपरित्यागात्मके द्रव्यभावात्मके विवेके 'विरए'विरत:-विशेषेण रत:-तत्परायणो भवति । तथा-'ठियप्पा' स्थितास्मा-माणातिपातादिभ्यो निवर्त्य सम्यग्रमार्गेषु स्थितः आत्मा यस्य स स्थितात्मा, 'पाणाइवाया' प्राणातिपाता दशविधमाणानामतिपातो विनाशः स्तसमात्-माणिविराधनात: 'विरए' विरत:- निवृत्तो भवति । अनेकविधजीवानां दुःखितानामपि पुनरपि दुःखकारणे एव प्रवृत्तिं दृष्ट्वा संसारोद्धाराय ज्ञानादि भोगते हुए जीवों की भी पुनः अशुभ कर्मों में होती हुई प्रवृत्ति को देख कर, संसारसागर से उनका उद्धार करने के लिए एकान्त ज्ञानादि मोक्षमार्ग रूप भावलमाधि का तीर्थ करों आदि ने कथन किया है। द्रव्य समाधि एकान्तरूप से दुःखों को दूर नहीं करती। . - इस प्रकार परमार्थ को जानने वाला मुनि ज्ञानदर्शन चारित्र तप रूप भावसमाधि में तथा आहार, उपकरण एवं कषाय के त्याग रूप द्रव्य भाव विवेक में विशेष रूप से तत्पर हो। जिसकी आत्मा प्राणा तिपात आदि से निवृत्त होकर सम्यक् मार्ग में (संयम में) स्थिर है, वह प्राणियों के दहा प्रकार के प्राणों के अतिपात से विरत हो जाता है।
आशय यह है कि अनेक प्रकार के पापी जीवों की पुनः पाप में प्रवृत्ति देख कर तीर्थकर आदि महापुरुषों ने उनका संसार से उद्धार અશુભ કર્મોના ફળને ભેગવતા ,જીવની ફરીથી પણ અશુભ કર્મોમાં થનારી પ્રવૃત્તિને જોઈને સંસાર સાગરથી તેઓને ઉદ્ધાર કરવા માટે એકાન્ત જ્ઞાન વિગેરે મોક્ષ માગ રૂપ ભાવસમાધિનું તીર્થકર વિગેરેએ કથન કરેલ છે, દ્રવ્ય સમાવિ એકાન્ત રૂપથી દુ ખોને દૂર કરતી નથી. ' આ રીતે પરમાર્થને જાણવાવાળા મુનિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, રૂપ ભાવ સમાધિમાં તથા આહાર ઉપકરણ અને કષાયના ત્યાગ રૂ૫ દ્રવ્ય ભાવ વિવેકમાં વિશેષ પ્રકારથી તત્પર રહેવું. જેને આત્મા, પ્રાણાતિપાત વિશેરેથી નિવૃત્ત થઈને સમ્યગૂ માર્ગમાં (સંયમમાં) સ્થિર છે, તે પ્રાણીના દસ પ્રકારના પ્રાણના અતિપાતથી હિંસા)થી વિરત (નિવૃત્ત) થઈ જાય છે.
કહેવાનો આશય એ છે કે–અનેક પ્રકારના પાપી જીવની ફરીથી પાપમાં પ્રવૃત્તિ જોઈને તીર્થકર વિગેરે મહાપુરૂએ સંસારથી તેઓને ઉદ્ધાર કરવા માટે