SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ૨૨ %3D D टीका'जहा' यथा 'बाहेन बाहेन रथचालकेन 'विच्छए' विक्षत:-वि-विशेषण क्षतः कशातस्ताडितः सन् 'पचोइए' प्रचोदितः प्रेरितः 'अवले' अवल: दुर्वल! गवं' गौः प्रचलितुं न शक्नोति दौर्बल्यात् किन्तु 'से' सः 'अप्पथामए' अल्पसामर्थ्यवान् 'अबले अवलः वलरहितः 'अंतसो' अन्तगः 'नाइवहइ' नातिवहति भारं नातिवहति, भारवहने समों न भवति, अपि तु 'विसीयइ, विपीदति पंकादौ मग्नः अतिशयेन दुःखी भवति । यथा वाहकेन कशादिना ताडितोऽपि दुर्वलो गवादिः क्लिष्टं मार्ग नातिक्रामति । अपितु अल्पसामर्थ्यहेतुना विपममार्गे क्लिश्यति। किन्तु स्वल्पवलात् भारवहनं नैव करोति तथा कामादिषु आसक्तोऽपि पश्चादन्ते दुःखी भवतीति भावः ॥५॥ -टीकार्थजिस प्रकार रथचालक (गाडीवान) के द्वारा कोडे से ताडित होने पर भी दुर्बल बैल अपनी दुर्बलता के कारण चलने में समर्थ नहीं होता, अपि तु सामर्थ्य, हीन और बलहीन हो कर मारवहन नहीं करता है, कीचड आदि में फँस कर अत्यन्त दुःखी होता है । __अभिप्राय यह है कि गाडी चलाने वाला यदि दुर्वल बैल को ताडना करे तो भी वह विपम मार्ग में चल नहीं सकता और भार वहन करने में समर्थ नहीं होता, उसी प्रकार काम आदि मे आसक्त पुरुष भी अन्त में दुःखी होता है।।५॥ - - રથ અથવા ગાડીને જોડવામાં આવેલ નિર્બળ બળદને સારથિ અથવા ગાડીવાળા ગમે તેટલી લાકડીઓના પ્રહાર કરે, ગમે તેટલા ચાબુક ફટકારે, છતા પણ ભારવહન કરવાને અસમર્થ એ તે કમજોર બળદ તેને વહન કરવાને સમર્થ થઈ શકતો નથી એ કમજોર બળદ આખરે કાદવકીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે. જેવી રીતે કમજોર બળદને ગમે તેટલે મારવામાં આવે છતાં પણ તે વિષમ માર્ગ પર ગાડી ખેંચી શકતું નથી, એને કાદવ કીચડમાં ફસાઈ પડીને દુખી જ થાય છે. એજ પ્રમાણે કામગોમાં આસક્ત પુરુષને ગમે તેટલે ઉપદેશ આપવામા આવે, અને પરલેક (નરકાદિને) ભય બતાવવામાં આવે. તે પણ તે સમજતો જ નથી. અને અન્ત દુઃખી જ થાય છે. ગાથા પણ
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy