SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ५३० सूत्रकृताङ्गमने अथ द्वितीयाध्ययने द्वितीय उदेशकः प्रारभ्यतेद्वितीयाऽध्ययनस्य प्रथममुद्देशमुपदेशप्रधानकं परिसमाप्य द्वितीयोदेशकमारभते । प्रथमान्तरं द्वितीयस्य कथने प्रथमेन सह द्वितीयोदेशकस्याऽय संवन्धः। प्रथमोद्देशके भगवताऽर्हता' तीर्थकरेणाऽऽदिजिनेश्वरेण स्वपुत्रेभ्यो देशना दत्ता । स एव धर्मोपदेशोऽस्मिन् द्वितीयोद्देशकेऽपि कथ्यते । अस्य सूत्रस्य प्रथमोदेशीयसूत्रेण सहाऽयं संवन्धः । अनन्तरप्रतिपादितसूत्रविवेकवते पुरुषाय वाह्यद्रव्यस्वजनवन्धुवांधवसमारंभादीनां त्यागः प्रतिपादितः । अस्मिन् सूत्रे च आन्तरिकशत्रुमानादीनां त्यागः प्रतिपादितो भविष्यतीत्ययमेव विपयो द्वितीयोद्देशकस्याऽर्थाधिकारेऽपि सूचित इति । तदनेन संवन्धन प्राप्तस्य द्वितीयो. दुसरे उद्देशे का प्रारंभद्वितीय अध्ययन के उपदेश प्रधान प्रथम उद्देश को समाप्त कर द्वितीय उद्देश आरम्भ करते हैं। प्रथम उद्देश के साथ दूसरे उद्देश का यह सम्बन्ध है-प्रथम उद्देशमें अर्हन्त भगवान् तीर्थकर आदि जिनेश्वर ने अपने पुत्रों को उपदेश दिया था। वही उपदेश इस दुसरे उद्देश में भी कहा जाता है। प्रस्तुत सूत्र का प्रथम उद्देश के अन्तिम सूत्रके साथ यह सम्बन्ध है अनन्तर प्रतिपादित सूत्र में कहा गया था कि विवेकवान् संयमी वाह्यद्रव्य, स्वजन वन्धु वान्धव तथा समारंभ आदि का त्याग करे इस सूत्र में आन्तरिक शत्रुमान आदिका त्याग कहेंगे। यही विषय द्वितीय उद्देश के अर्थाधिकार में भी सूचित किया है। इस सम्बन्ध से प्राप्त द्वितीय उद्देश का यह प्रथम सूत्र ઉદ્દેશને પ્રારંભ– બીજા અધ્યયનને ઉપદેશપ્રધાન પહેલે ઉદ્દેશક પૂરો થયે હવે બીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. પહેલા ઉદ્દેશક સાથે આ બીજા ઉદ્દેશકને સંબધ આ પ્રકાર છે પહેલા ઉદ્દેશકમાં અહંત ભગવાન તીર્થકર રાષભદેવ જિનેશ્વરે પિતાના સંસારી પુત્રોને જે ઉપદેશ આપ્યું હતું તેનું નિરુપણ કરવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશકમાં પણ એજ પ્રકારને ઉપદેશ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત સૂત્રના પહેલા ઉદ્દેશકના છેલ્લા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામા આવ્યું હતું કે વિવેક યુક્ત સંયમીએ બાહ્ય દ્રવ્ય, સ્વજન, સમાર ભ આદિને ત્યાગક ર જોઈએ. આ ઉદ્દેશકમાં આન્તરિક શત્રુ રૂપ માન આદિને ત્યાગ કરવાનું કહેવામાં આવશે બીજા ઉદ્દેશકના અર્થાધિકારમાં પણ આ વિષયનું જ સૂચન કરાયુ છેપૂર્વ ઉદ્દેશક સાથે આ પ્રકારને
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy