________________
___- :, सूत्रकृतासने
-टीका-:( है। विवेकि पुरुष ! 'जयय', यतमान:- यतमानो त्वं 'जोगवं' योगवान् समितिगुप्तिभ्यां युक्तः सन् 'विहराहि' विहर , विचर, कस्मात् समितिगुप्तिभ्यां युक्तः एव तथा प्रयत्नवता भाव्यमित्यत आह-'अणुपाणा' अनुप्राणाः- यस्मात् सूक्ष्मप्राणिभिरिद्रियाऽग्राहयुक्ताः; पंथा! पन्थानः, मार्गाः 'दुरुत्तरा' दुरुतरा, उपयोगमन्तरेण : गन्तुमशक्याः, भवन्ति कथं तर्हि , एतादशो, मार्गः संचरितुं शक्यो भविष्यति, तत्राह 'अणुसासणमेव' अनुशासनमेव, “जयं चरे जयंचि?' जयमासे जयं सए जयं मुंजतो भासतो पविः कम्मं न बंधइ' ॥१॥ इति शास्त्रोक्ताज्ञानुसारणैव 'पक्कमे प्रक्रामेत् संयमस्याऽष्ठानं कर्तव्यम् शास्त्राज्ञानुसारेणैव संयमपालनं विधेयम् न स्वबुद्धिकल्पिताचारेणेति ।
ननु कथं कोऽपि भगवद्वचने विश्वास करिष्यति आप्तत्वस्य भगवत्यनि- - -
- टीकार्थ- " हे विवेकवान् पुरुष ! तू यतना करता हुआ योगवान् अर्थात् समिति और गुप्ति से युक्त होकर विचर । यतनावान् और योगवान् क्यों होना चाहिए ? इस का उत्तर यह है कि इन्द्रियों से ग्रहण न होने योग्य अत्यन्त सूक्ष्म जीवों से व्याप्त मार्ग होते हैं । उन पर. उपयोग के विना चलना शक्य नहीं है । ऐसे मार्ग पर शास्त्रोक्त विधि के अनुसार ही चलना चाहिए शास्रोक्त विधि यह हैं-'यतनापूर्वक चलना चाहिए, यतनापूर्वक, ठहरना चाहिए, यतनापूर्वक बैठना चाहिए । यतनापूर्वक आहार करना चाहिए और यतनापूर्वक निर्वद्य भाषण करनेवाला पुरुष पापकर्म नहीं वॉधता' अर्थात् संयम
- - आर्थ - .. * વિવેકવાન પુરુષ તુ યતનાપૂર્વક અને ગવાન (પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત) થઈને વિચર. યતનાવાનું અને ચગવાન શા કારણે થવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ઈન્દ્રિ દ્વારા ગ્રહણ ન કરી શકાય એવા અત્યંત સૂક્ષ્મ જીવથી માર્ગ વ્યાસ હોય છે એવા માર્ગ પર ઉપગ વિના (અસાવધાનીથી) ચાલવાથી જીવન ઉપમર્દન થાય છે. માટે એવા માર્ગ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલવુ જોઈએ શાસ્ત્રોક્ત વિધિ આ પ્રમાણે છે- “યતના પૂર્વક ચાલવુ જોઈએ યતનાપૂર્વક ઊઠવું બેસવું જોઈએ. ચિતના પૂર્વક શયન કરવું જોઈએ. યિતનાપૂર્વક આહાર કરવો જોઈએ. યતનાપૂર્વક નિર્વ ભાષણ કરવુ જોઈએ. આ પ્રમાણે યંતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર મનુષ્ય "પાપકર્મને બધક થતું નથી એટલે કે સયમનું અનુષ્ઠાન શાસ્ત્રના આદેશ અનુસાર જ કરવુ જોઈએ