________________
.
३८6 --- -. .. :- . . . . . सूत्रंकृताङ्गस्ने
स्वभाववादस्वीकारे स्वभावादेव। जगत्प्रक्रिया : स्वीकरणीया, कि प्रधानादि कल्पनया ।:
मामा स्वभावनियत्यादीनांा कारणत्वं कथंचिदस्माभिरण्यङ्गीकृतमेवेति नो तित्र विशेषचिन्ता करणीयेति, तदेवं -सुव्यवस्थित, यदयालोको नामारादिव्यवस्थया व्यवस्थाप्यते । अपितु ' कंथश्चिदुत्पद्यमानोऽपि कथंचिद्विनश्यति, नातु सर्वथा विनाशी स्याद्वादे सर्वदोषाणां निराकृतत्वात् अतस्याद्वादमतमेवानुसरणीय श्रेयस्कामैरिति... . पूर्वोक्तदेवोप्तब्रह्मोप्तश्वेश्वरादिकृतजगदादिमतनिराकरणम् ।।९।। F: 'अगर स्वभाववाद को स्वीकार करते हो अर्थात् 'प्रकृति का ऐसा ही स्वभाव मानते हो कि वह पुरुषार्थ के लिए प्रवृत्ति करती है तो स्वभाव से ही जगत् की प्रक्रिया स्वीकार करना चाहिए । फिर प्रकृति आदि की कल्पना करने से क्या लाभ है ? . .: : - ... " .:. स्वभाव, नियति आदि को हम भी अपेक्षा विशेप से- कारण स्वीकार करते हैं, अतएव उनके विषय में विशेष विचार करने की आवश्यकता-, ही नहीं है । इस प्रकार यह सिद्ध हुआ कि यह लोक मार यम आदि की व्यवस्था पर निर्भर नहीं हैं। यह तो किसी पर्याय : रूपसे उत्पन्न होता है और, किसी पर्याय से विनष्ट भी होता रहता है । यह लोक -सर्वथा , विनाशशील :- नहीं है । स्याद्वाद में कोई भी दोष होना असंभव है । अतएव जो, अपना कल्याण करना चाहते हैं उन्हे स्याद्वाद मत का ही अनुसरण करना चाहिए । इस प्रकार देवकृत, ब्रह्मकृत अथवा ईश्वरादि के द्वारी कृतं लोक है, इन मन्तव्यों का निराकरण किया गया है ॥ ९ ॥ . - જે સ્વભાવવાદને સ્વીકાર કરતા હે, એટલે કે પ્રકૃતિનો એ જ સ્વભાવ નૃતા છે કે તે પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે, તે સ્વભાવ દ્વારા જ જગતની પ્રકિયા (ઉત્પત્તિ) થયાની વાત જ સ્વીકારવી જોઈએ તે પછી પ્રકૃતિ આદિની કલ્પના કરવાથી શું લાભ છે? સ્વભાવ, નિયતિ આદિને અમે (ઍને) પણ અમુક અપેક્ષાએ જગની ઉત્પત્તિના કારણે રૂપે સ્વીકારીએ છીએ, તેથી તેમના વિષે વધુ વિચાર કરવાની આવશ્યક્તા જ નથી. આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ લેક માર (યમરાજ) આદિની વ્યવસ્થા પર નિર્ભર નથી. તેને કેઈ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને કેઈ પર્યાયની અપેક્ષાએ વિનષ્ટ પણ થતું રહે છે. આ લેક સર્વથા વિનાશશીલ નથી સ્યાદ્વાદમાં કોઈ પણ દોષ હોવાને સંભવ જ નથી. તેથી જેઓ પિતાનું શ્રેય ચાહતા હોય, તેમણે સ્યાદ્વાદને જ અનુસરો જોઈએ. આ પ્રકારે લેક દેવકૃત, બ્રહ્મકૃત, ઈશ્વરકૃર્ત આદિ હેવાની વાતનું નિરાકરણ થઈ જાય છે ! ગાથા છે કે