SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतासूत्रे संसारचक्रवाले= संसारावर्ते 'नाणाविहाई' नानाविधानि = अनेकप्रकाराणिदुक्खाई 'दुःखानि = प्रतिकूलवेदनीयानि असातोदयलक्षणानि 'पुणो पुणो ' पुनः पुनः= वारं वारम् 'अणुहोंति' अनुभवन्ति । तथाहि - नरकयातनायां कदाचित्करपत्रेण विदार्यन्ते कुम्भीपाके विपाच्यन्ते तप्तायःपिण्डेषु संवद्ध्यन्ते, शाल्मलिवृक्षेण कंटकाऽऽविद्धेन संयोज्यन्ते । तिर्यग् योनिषु समुत्पद्य शीतोष्णादिसहनाङ्कनदमनताडनाऽतिभारवहनक्षुत्तृपादीनि दुःखान्यनुभवन्ति । मनुष्येषु इष्टवियोगाऽनिष्टसंयोगशोकक्रोधमदविपाद भयप्रमादगर्भावासजन्मजरामरणरोगाऽऽक्रन्दनादीनि नानाविधानि दुःखानि । देवेषु अभियोगेर्ष्या किल्विपिकत्वच्यवनादीनि दुःखानि ते पूर्वोक्तवादिनः २५० एवं प्रतिकूल वेदना रूप दुःखो को बार बार भोगते हैं । वह दु:ख इस प्रकार हैं- नरक संबंधी यातना में जीव कभी करौंत से चीरे जाते हैं, कुम्भी में पकाये जाते हैं, गर्म लोहे के पिण्ड के साथ चिपकाए जाते हैं, काँटों वाले सेमल वृक्ष के साथ संयुक्त किये जाते हैं । तिर्यञ्च योनी में उत्पन्न होने पर सर्दी गर्मी को सहन करना, डाम लगाना, दमन, मारपीट सहना, खूबबोझ लदना भूख प्यास आदि दुःखों को अनुभव करना पडता है | मनुष्यगति में इष्ट वियोग, अनिष्ट संयोग, शोक, क्रोध, मद, विषाद, भय, प्रमाद, गर्भवास, जन्म, जरा, मरण, आक्रन्दन आदि नाना प्रकार के दुःख है। देवो में अभियोग, इर्षा, किल्विपिकता और च्यवन आदि के दुःख हैं । તેઓ સંસાર રૂપી આવમાં વિવિધ પ્રકારની અસાતાના ઉય રૂપ અને પ્રતિકૂળ વેદના રૂપ દુ.ખાનું વારવાર વેદન કરે છે તે ક્યા ક્યા પ્રકારની યાતનાએ ભાગવે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે નરક સંબધી નીચેની યાતનાઓ તે ભાગવે છે કરવતા વડે તેમના શરીરને ચીરવામાં આવે છે કુ ભીમા તેમને પકવવામાં (રાંધવામા આવે છે, ગરમ લાઢાના પિંડ સાથે સંયુક્ત કરવામા આવે છે, કાંટાવાળા સેમલ વૃક્ષની સાથે તેમને સ યુક્ત કરવામાં આવે છે ઇત્યાદિ અનેક પ્રકારની તીવ્ર વેદનાએ ત્યા તેમને ભાગવવી પડે છે તિય ચ ચૈનિમાં ઉત્પન્ન થઈને તેઓ નીચે પ્રમાણે વેદનાએ ભાગવે છે. ઠંડી અને ગરમી સહન કરે છે તેમને ડામ દેવામાં આવે છે, દમન, મારપીટ આદિ તેમને સહન કરવુ પડે છે. ખૂબ ભાર ઉપાડવા પડે છે અને ભૂખ તરસ આદિ વિવિધ યાતનાઓ સહન કરવી પડે છે. મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઇને તે નીચેના દુ:ખાનુ વેદન १३ छेष्ट वियोग, अनिष्ट संयोग, अध, भह, विषाद, लय, प्रभार, गर्भवास, नन्भ, नश મરણુ, રાગ, આકન્દ આદિ વિવિધ પ્રકારના દુઃખેા તેઓ મનુષ્ય ગતિમાં સહન કરે છે. દેવગતિમાં ઉત્પન્ન થઇને તેએ નીચેના દુઃખા સહન કર છે.
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy