________________
२१६
सूत्रकृतागसूत्रो प्रत्यक्षमनुमानंच विहाय प्रमाणान्तरं नास्ति यद्वलाद् पञ्चस्कन्धातिरिक्तस्यात्मनः प्रसिद्धि भवेत् । एवं ते वालाः वाला इव वाला:-सदसद्विवेकविकला वौद्धाः प्रतिपादयन्ति । वहवो हि बुद्धमताऽनुयायिनः । तत्र केचन सर्वास्तित्ववादिनः केचन विज्ञानमात्राऽस्तित्ववादिनः अपरे पुनः सर्वशून्यतावादिनः यद्यपि बुद्ध एक एवोपदेष्टा तत्र तत्त्वभेदप्रतिपादनं न युक्तम् तथापि विनेयभेदात् प्रतिपत्तिभेदावा भेदो जातः तदुक्तम्
"देशना लोकनाथानां सत्वाशयवशानुगाः। भिद्यन्ते बहुधा लोके उपायैर्वहुभिःपुनः ॥१॥ गंभीरोत्तानभेदेन कचिच्चोभयलक्षणा ।
भिन्नाऽपि देशनाऽभिन्ना शून्यता द्वयलक्षणा ।।२॥ प्रत्यक्ष और अनुमान के सिवाय कोई दूसरा प्रमाण नहीं है, जिसके वल से पांच स्कंधों से भिन्न आत्मा की सिद्धि की जा सके । ऐसा वे अज्ञान बौद्ध प्रतिपादन करते हैं। बुद्धमत के अनुयायी बहुतेरे हैं। उनमें से कोई सर्वास्तित्ववादी है कोई विज्ञान को ही मानते हैं, कोई सर्वशून्यतावादी हैं । यद्यपि उनके उपदेशक बुद्ध एक ही हैं फिर भी शिष्यों के भेदसे या प्रतिपत्ति के भेद से भेद हो गया है । कहा भी है—'देशना लोकनाथानां" इत्यादि। लोक के नाथ भगवान् बुद्धकी देशना प्राणियों के आशय की वशवर्तिनी है । वह अनेक उपायों से लोक में अनेक प्रकार की हो गई है ॥ १॥ __वह देशना कहीं गंभीर, कहीं उत्तान और कहीं दोनों तरह की है। किन्तु સુખાદિનુ જ ગ્રહણ થઈ શકે છે તેથી આત્માના વિષયમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાતો નથી આત્માના વિષયમાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ પણ સભવિત નથી, કારણ કે નિર્દોષ હેતુને અભાવ છે - પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ સિવાયનું બીજુ કઈ પ્રમાણ નથી કે જેને આધારે પાચ સ્કથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરી શકાય, એવું તે અજ્ઞાન બૌદ્ધ મતવાદીએ પ્રતિપાદન કરે છે બૌદ્ધ મતના અનુયાયીઓના અનેક પ્રકારે છે કેઈ સર્વાસ્તિત્વવાદી છે કેઈ વિજ્ઞાનને જ માને છે, અને કોઈ સર્વશૂન્યતાવાદી છે જે કે બૌદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તો એક જ બુદ્ધ થઈ ગયા છે, પરંતુ શિષ્યની માન્યતા અથવા પ્રતિપત્તિના ભેદને કારણે બૌદ્ધ મતવાદીઓના પણ ઘણું ભેદ પડી ગયા છે કહ્યું પણ छ । “देशना लोकनाथानां" त्या "सोना नाथ भगवान मुद्धनी हेशन प्राणीमाना આશયની વશવત્તિની છે તે અનેક ઉપાયો વડે લોકમાં અનેક પ્રકારની થઈ ગઈ છે ?
તે દેશના ગભીર પણ છે, ઉત્તાન પણ છે અને ગભીરત્તાન પણ છે પરંતુ વિભિન્ન (એક) જ છે. જે ૨