________________
२०२
सूत्रहताङ्गमने सोक्षशास्त्रप्रणयनं निरर्थकतामंचति । अतः कथंचिनिष्क्रियः कथंचित् सक्रियो ऽपि एवं सर्वथाऽमृतत्वे शरीरे प्रवेशनिर्गमी न स्याताम् अमृतत्वादेव । अमृ रय प्रवेशनिर्गमयोरदर्शनात् । अतः कथञ्चिदमूर्तश्च तथा सर्वथा सर्वव्यापितास्वीकारे गत्यागती न भवेताम् । व्यापकस्य गत्यागत्योरदर्शनात् । गत्यागत्योरस्वीकारे भक्तः शास्त्रे एवोच्यमाने ते गत्यागती निरर्थिक भवेताम् । "तमुत्क्रामन्तं सर्वे प्राणा अनूत्क्रामन्ति" इत्यादि । तस्मात् कथंचित् व्यापकोऽ
मानें तो वह क्रिया करने से कभी विरत नहीं होगा, अतएव मोक्ष के लिए शास्त्र की रचना करना निरर्थक हो जाएगा । इस कारण आत्मा कथंचिद निष्क्रिय है और कथंचित् सक्रिय भी है। इसी प्रकार सर्वथा अमृत मानने ले न शरीर में प्रवेश कर सकेगा और न शरीर से बाहर निकल सकेगा, क्योंकि अमूर्त वस्तु का प्रवेश करना और निकलना देखा नहीं जाता । इस लिए आत्मा कथंचित् मूर्त है और कथंचित् अमूर्त है । इसी प्रकार सर्वथा व्यापक स्वीकार करने से उसका गमन आगमन नहीं हो सकेगा, क्योंकि व्यापक वस्तु गमन आगमन नहीं कर सकती । गमन आगमन नहीं स्वीकार करोगे तो आप के ही शास्र में कही हुई उसकी गति आगति निरर्थक हो जाएगी आपके यहाँ कहा है "जव आत्मा जाती है तो उसी के पीछे पीछे सब प्राण भी चले जाते हैं । इत्यादि इस कारण आत्मा कथंचित
સર્વથા સક્રિય માનવામાં આવે, તે તે કદી પણ ક્રિયા કરવાથી વિરત (નિવૃત્ત) ન હોઈ શકે, તે કારણે મેક્ષને માટે શાસ્ત્રની રચના કરવાનું કાર્ય નિરર્થક બની જાય. તે કારણે એવું સ્વીકારવું પડશે કે આત્મા અમુક રીતે સક્રિય છે અને અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે નિષ્ક્રિય પણ છે. એ જ પ્રમાણે આત્માને સર્વથા અમૂર્ત માનવાથી શરીરમાં પ્રવેશ પણ નહીં કરી શકે અને શરીરમાંથી બહાર પણ નીકળી નહી શકે, કારણ કે અમૂર્ત વસ્તુને પ્રવેશ અથવા નિર્ગમન કદી પણ સંભવી શકે નહીં તે કારણોને લીધે અમુક દૃષ્ટિએ આત્માને મૂર્ત પણ માની શકાય અને અમુક દૃષ્ટિએ અમૂર્ત પણ માની શકાય છે. એ જ પ્રમાણે તેને સર્વથા વ્યાપક સમજવાથી તેનું ગમનાગમન સ ભવી નહીં શકે, કારણ કે વ્યાપક વસ્તુ ગમનાગમન કરી શકતી નથી જે આત્માના ગમનાગમનને સ્વીકારવામાં ન આવે, તે આપણું જ શાસ્ત્રમાં તેની ગતિ-આગતિનું જે પ્રતિપાદન કર્યું છે, તે નિરર્થક થઈ જશે આપના શાસ્ત્રમાં કહ્યું છે કે- “જયારે આત્મા જાય છે, ત્યારે તેની પાછળ પાછળ સમસ્ત પ્રાણ પણ ચાલ્યા જાય છે” ઈત્યાદિ આ કારણે આત્મા અમુક દૃષ્ટિએ વિચારવામાં આવે તે વ્યાપક છે અને બીજી દષ્ટિએ વિચારવામા આવે તે અવ્યાપક છે.