________________
सूत्रकृतासको १७२
तस्मात्तत्संयोगा दचेतनं चेतनावदिव लिंगम् ।
गुणकर्तृत्वेऽपि तथा कर्त्तव भवत्युदासीनः ॥१॥ तस्मादिति यस्मात् चैतन्यकर्तृत्वयो विभिन्नाधिकरणत्वम् अर्थात् चैतन्यमात्मगुणः कर्तत्वं प्रकृते गुणस्तस्मात् पुरुपसंयोगात् अचेतनमपि लिंगम् अर्थात् प्रकृति श्चेतनावदिव भवति । आत्मा-अकर्त्तापि कलिंगशरीरसंबन्धात् कर्तेव भवति, नतु स्वतन्त्रः कर्त्तति कारिकार्थः ।
ननु आदर्शे मुखस्य प्रतिबिंवो जायते, तथा प्रकृतिरूपदर्पणे पुरुषस्य प्रतिविवो भवति । तेन यथा-आदर्शे कम्पमाने तद्गतप्रतिबिंवोऽपि कम्पते । एवं प्रकृतिगता विकाराः पुरुषेऽपि प्रतिभासमानाः भवन्ति इति अकर्ताऽपि
चैतन्य के संयोग से अचेतन प्रकृति भी चेतन सी हो जाती है । आत्मा स्वभाव से अकर्ता होने पर भी शरीर के संबंध से कर्ता जैसा हो जाता है।
तात्पर्य यह है कि चैतन्य और कर्तृत्व धर्म भिन्न भिन्न अधिकरण में रहते हैं । चैतन्य आत्मा का गुण है और कर्तृत्व प्रकृति का ऐसी स्थिति में अचेतन भी प्रकृति चेतनावती सी हो जाती है । और आत्मा शरीर के सम्बन्ध से अकर्ती होने पर भी कर्ता सरीखा हो जाता है । वह स्वतन्त्र कर्त्ता नहीं है । यह पूर्वोद्धृत कारिका का अर्थ है ।
शंका-काचमें मुख का प्रतिविम्ब पड़ता है उसी प्रकार प्रकृति रूपी दर्पण में पुरुष (आत्मा) का प्रतिविम्ब गिरता है अतएव जैसे काच के हिलने पर उसमें पड़ा हुआ प्रतिविम्ब भी हिलता है, इसी प्रकार प्रकृति में रहे हुए विकार पुरुप में भी प्रतिभासित होते हैं । इस प्रकार जीव अकर्ता होकर भी कर्ता - ચેતન્યના સાગથી અચેતન પ્રકૃતિ પણ ચેતન જેવી થઈ જાય છે આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતા પણ શરીરના સ બ ધને લીધે કર્તા જે થઈ જાય છે.
આ કથનને ભાવાર્થ એ છે કે – ચેતન્ય અને કવ ધર્મ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહે છે. ચૈતન્ય આત્માને ગુણ છે અને ત્વ પ્રકૃતિને ગુણ છે એવી સ્થિતિમાં અચેતન પ્રકૃતિ પણ ચૈતન્ય યુક્ત જેવી થઈ જાય છે. અને આત્મા, શરીરના સંબંધને કારણે, અકર્તા હોવા છતા પણ કર્તા જે બની જાય છે પરંતુ તે સ્વત ત્ર કર્તા તે નથી જ. આ પ્રકારનો ઉપર્યુક્ત ગાથાને અર્થ થાય છે
શકા–કાચમા મુખનું પ્રતિબિંબ પડે છે, એ જ પ્રમાણે પ્રકૃતિ રૂપી અરીસામાં પણ પુરુષ (આત્મા)નું પ્રતિબિંબ પડે છે, જેવી રીતે અરીસે સ્થિર પડયો રહેવાને બદલે કોઈ પણ કારણે ચલાયમાન થાય–ઉંચ નીચે થાય કે આમ તેમ ડોલવા લાગે, તો તેમાનું પ્રતિબિબ પણ સ્થિર રહેવાને બદલે ડોલવા માંડે છે. એ જ પ્રમાણે પ્રકૃતિમાં રહેલા વિકારે પણ પુરુષમા (આત્મામા) પ્રતિભાસિત થાય છે. આ પ્રકારે જીવ અકર્તા હોવા છતા પણ