SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ भावाराङ्गसूत्रे कस्य गुणमाह-' स सर्वलोके' इत्यादि । योऽनार्य मत्वा धर्मवहिष्क्रान्तलोकं नानुसरति, स सर्वलोके = समस्ते मनुष्यलोके, ये केचिद् विद्वांसस्ततोऽप्यधिको विज्ञः = विद्वानित्यर्थः ॥ मु० १ ॥ नहीं जानते है एवं हिंसादिक पाप कार्यों में जीवों को प्रवर्तित कराने के लिये मिथ्या उपदेश करते है, उनका अनुसरण नहीं करना चाहिये । जिस प्रकार घासके तृण के ऊपर समझदार जीवके हृदयमें न राग होता है और न द्वेष ही होता है: किन्तु सदा माध्यस्थ्यभाव रहता है । इसी प्रकार जो आन धर्म के विपरीत चलनेवाले है और उससे अपनी वृत्ति को विरुद्ध बनाये हुए है उनके प्रति भी भगवान् का यही आदेश है कि हे महानुभावों! तुम भी राग द्वेष न करके उनके प्रति उपेक्षाभाव ही रक्खो; कारण कि इस उपेक्षाभावसे आत्मामें शांति की मात्रा अधिक रूपमें जागृत होती रहती है । नवीन कर्मों का बंध, जो उसके प्रति रागद्वेष करने से उत्पन्न होता है वह रुक जाता है, अतः धर्मवहिर्भूत मनुष्यों को अनार्य समझ कर जो उनका अनुसरण नहीं करता है वह मनुष्य इस लोक में जितने भी विद्वान् है उन सबसे अधिक विज्ञ विद्वान् है। यहां पर जो उस व्यक्ति को समस्त विद्वानों से अधिक विद्वान् बनलाया गया है, वह तत्वों का सम्यक् प्रकारसे जाननेवाले होनेसे ही समझना चाहिये, कारण कि वह समकिती जीव अपने प्रयोजनभूत तत्त्वों से ही मतलब હિંસાદિક પાપ કાર્યોમા જીવોની પ્રવૃત્તિ કરાવવામા મિથ્યા ઉપદેશ આપે છે તેનુ અનુમરણ નહિ કરવુ જેઈ એ. જેમ ઘાસના તણખલા ઉપર સમજદાર જીવના હૃદયના રાગ તેમજ દ્વેષ હોતો નથી પણ હમેશા મધ્યસ્થ ભાવ રહે છે, તે પ્રકારે જે આ ત ધ થી વિપરીત ચાલવાવાળા છે, અને તેનાથી જેની વૃત્તિ વિરૂદ્ધ બનેલી છે તેના પ્રત્યે પણ ભગવાનના એ જ આદેશ છે કે હે દેવાનુપ્રિય ! તમે ગમ દ્વેષ ન કરતા તે પ્રત્યે ઉપેક્ષા ભાવજ રાખેા, કારણ કે આ ઉપેક્ષાભાવથી આત્મામા શાતિની માત્રા અધિક રૂપમા જાગ્રત થાય છે. નવીન કર્માંના ખ ધ, જે તે પ્રત્યે રાગ દ્વેષ કરવાથી ઉત્પન્ન થાય છે તે રાકાઈ જાય છે, તેથી ધવિમુખ મનુષ્યાને અનાય સમજીને જે તેનું અનુસરણ નથી કરતા તે મનુષ્ય આ લેકમા જેટલા વિદ્વાને છે તે બધા કરતા પણ અધિક વિદ્વાન છે, પણ આ ઠેકાણે તે વ્યક્તિ જેને બધા વિદ્વાનેા કરતા વધારે જાણવાવાળા બતાવેલ છે તે તત્ત્વાના સમ્યક્ પ્રકારથી તાવાવાળા હેાવાથી જ સમજવું તેઇએ, કારણ કે તે સમક્તિી જીવ પાનાના પ્રત્યેાજન—ભૂત તત્ત્વાથી જ મતલબ રાખે છે એનાથી વિમુખ તત્ત્વોમા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy