SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ । अथाचाराङ्गसूत्रस्य सम्यक्त्वनामकं चतुर्थमध्ययनम् । निरुपाधिकं संयमानुष्ठानं मुनित्वस्य मोक्षस्य च कारणमिति प्रायुक्ताध्ययनत्रयेण प्रतिपादितं, तद्धि सम्यक्त्वमन्तरेण न संभवतीत्यतः सम्यक्त्वाख्यं चतुर्थमध्ययनं कथयति । सम्यक्त्वप्रतिवोधकत्वादिदमध्ययनमपि सम्यक्त्वमुच्यते । यथा चतुःशालमध्यगतः प्रदीपः शालाचतुष्टयं प्रद्योतयति, तद्वदिदं मध्यगतमध्ययनं सर्वाध्ययनस्थमाचारमवभासयति । प्रसङ्गतस्तावत् सम्यक्त्वं निरूप्यते समञ्चति ज्ञानादिगुणं प्रामोतीति सम्यग्-जीवस्तस्य भावः सम्यक्त्वम् । तच तत्त्वार्थश्रद्धानम् , तत्त्वार्थेषु सर्वज्ञवीतरागोपदिष्टतया पारमार्थिकेषु जीवाजीवादिपदार्थेषु श्रद्धानं रुचिरभिप्रीतिः । उक्तञ्च । आचाराङ्गसूत्रका सम्यक्त्वनामक चतुर्थ अध्ययन । उपाधिरहित संयमका आराधन, मुनिपनेका और मोक्षका कारण होता है, यह बात यद्यपि पहिले कहे गये तीन अध्ययनों में अच्छी तरह से प्रकट की जा चुकी है। परन्तु वह संयमाराधन सम्यक्त्वके विना नहीं हो सकता है। इसलिये सम्यक्त्व नामका चौथा अध्ययन कहा जाता है। जैसे आमने-सामनेके चार मकानों के चौक में रखा हुआ दीपक उन चारों ही मकानों को प्रकाशित करनेवाला होता है, ठीक इसी तरहसे सब अध्ययनों के मध्य में रहा हुआ यह अध्ययन भी समस्त अध्ययनों के आचार का प्रकाशक है। इसलिये प्रकरणवश उसीका निरूपण किया जाता है। ज्ञानादिक गुणों को जो प्राप्त करता है उसका नाम सम्यक् है। इस अपेक्षा से वह सम्यक् जीवस्वरूप है । उसका जो भाव उसे सम्यक्त्व આચારાંગસૂત્રનું સખ્યત્વનામનું ચોથું અધ્યયન. ઉપાધિરહિત સયમનું આરાધન મુનિપણાનું તથા મોક્ષનુ કારણ થાય છે, આ વિષય પહેલા ત્રણ અધ્યયનમાં સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં આવેલ છે પણ આ સંયમરાન સમ્યક્ત્વ વિના બની શકતું નથી માટે સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન કહેવામાં આવે છે. જેવી રીતે ચાર મકાનોના ચોકમાં રાખેલ એક દીપક ચારે મકાનોને પ્રકાશિત કરે છે તેવી રીતે બધા અધ્યયનના મધ્યમાં સ્થિત આ અધ્યયન બધા અધ્યયનના આચારનું પ્રકાશક છેઆ માટે પ્રકરણ વશ તેનું જ પ્રતિપાદન કરવામાં આવે છે. જ્ઞાનાદિક ગુણને જે પ્રાપ્ત કરે છે તેનું નામ સભ્ય છે. તે અપેક્ષાએ આ સમ્યફ જીવવરૂપ છે. એને જે ભાવ તેને સમ્યક્ત્વ કહે છે. આ સમ્યક્ત્વ તત્વાર્થ શ્રદ્ધાનરૂપ છે. સર્વસ વીતરાગ પ્રભુદ્વારા ભાવિત હોવાથી પારમાર્થિક સત્ય
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy