SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय - अध्य० ३. उ. १ ३९१ 1 नामके प्रति अरति और असंयमपरिणामके प्रति रति हो जाती हो सो भी बात नहीं है । क्यों कि यह इन दोनों प्रकारकी परिणतियों को भी कर्मबन्धका कारण जान कर उनकी तर्फसे उपेक्षित रहता है । परीषहों को 'यह अपने लिये कष्टकारी नहीं मानता है प्रत्युत उन्हें अपने लक्षमें अधिकरूप जुटानेवाले होनेसे अपना सहायक ही मानता है । संसार शरीर और भोगों से जो निर्विण्ण-उदास होता है उसे परीषह और उपसर्ग अपने लक्ष्यसे नहीं गिरा सकते हैं। ऐसे व्यक्ति विनकारक कारणकलापों को- परीषहोंको कर्मबन्धके उच्छेदन करने में सुवर्णमें शुद्धि लाने के लिये अग्निरूप सहायककी तरह अपना सहायक माना करते हैं और उनका सहर्ष स्वागत करते हैं । निर्ग्रन्थ मुनि मिथ्यात्व अविरति और प्रमादरूप निद्राके अभाव से श्रुतचारित्ररूप धर्मके आराधनमें सदा जागरूक रहता है, एवं परके अपकार करनेके विचाररूप वैरसे विरक्त होता हुआ कर्मरूपी वैरीको निवारण करने में समर्थ होता है । इसलिये हे शिष्य ! तुम भी श्रुत चारित्ररूप धर्मकी आराधना करनेमें सदा जागरूक बन परके अपकार करनेके अध्यवसायसे रहित होकर दुःख एवं दुःखके कारण कर्मोंसे रहित हो जाओगे ॥ सू० ४॥ જતી હોય તે પણ વાત નથી. કારણ કે તે આ બન્ને પ્રકારની પરિણતિને પણ કંધનું કારણ જાણીને તેની તરફથી ઉપેક્ષિત રહે છે. પરિષહોને તે પોતાને માટે કષ્ટકારી માનતા નથી પ્રત્યુત તેને પેાતાના લક્ષમાં અધિકરૂપ જોડવાવાળા હોવાથી પેાતાના સહાયક જ માને છે. સંસાર, શરીર અને ભાગેાથી જે ઉદાસ થાય છે તેને પરીષહ અને ઉપસર્ગ પેાતાના લક્ષથી દૂર કરી શકતા નથી. એવી વ્યક્તિ વિઘ્નકારક કારણકલાને-પરીષહોને ક`ખ ધનુ ઉચ્છેદન કરવામાં સુવર્ણમાં શુદ્ધિ લાવવા માટે અગ્નિરૂપ સહાયકની માફક પોતાના સહાયક માન્યા કરે છે,અને તેઓનુ સહર્ષ સ્વાગત કરે છે. નિગ્રંથ મુનિ મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદ્યરૂપ નિદ્રાના અભાવથી શ્રુતચારિત્રરૂપ ધર્મનાં આરાધનમાં સદા જાગરૂક રહે છે અને પરના અપકાર કરવાના વિચારરૂપ વૈરથી વિરક્ત બનીને કરૂપી વૈરીનુ નિવારણ કરવામાં સમ થાય છે. માટે હું શિષ્ય ! તમે પણ શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં સદા જાગરૂક બની પરના અપકાર કરવાના અધ્યવસાયથી રહિત થઈ દુઃખ અને દુઃખના કારણ કથી રહિત મની જશે. ॥ સૂ૦ ૪૫
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy