SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. કે રહે स्थानों में चढ़ता चला जाता है। एक समय ऐसा भी आता है कि जिसमें इस की आत्यंतिक शुद्धि हो जाती है। इस प्रकार कर्मोच्छेद में चारित्र को सर्वप्रथम स्थान प्राप्त हुआ है । अतः हे शिष्य ! निर्दोष चारित्राराधन कर और इन कर्मों पर क्रमशः अथवा युगपत् विजय प्राप्त कर | विषय भोगों की चाह से ऐसे सुन्दरतम चारित्र को बिगाडने के लिये क्यों व्यर्थ में चेष्टा करता है ? क्यों इसे नष्ट भ्रष्ट करता है ? ऐसा करने से उल्टे अनन्त संसार वर्धन करनेवाले इन कर्मोका बंधन दृढ़ ही होगा, जो तुझे भवर में दुःखदाता होगा। अपने को दुःखी करने में तेरा ही अपराध है, इसमें और कोई निमित्त नहीं । इसी बात की पुष्टि " अष्ट विधं कर्म वा आहृत्य - परिगृस्य स्वात्मनि दुःखमुत्पादयसि " टीकाकारने इस पंक्ति की है । यह दृढ़ विश्वास रख - जिस भोगादिक की चाहना में पड़कर तूं संयम जैसे अमूल्य रत्न को कलंकित करने में संकोच नहीं करता है | क्या उन भोगादिकों को भोगने की तेरी यह भावना सफल हो जायगी ? | मान लिया संयमरत्न को बेंच कर तूंने भोगादिक वस्तुओंको खरीद भी लिया, परन्तु यदि तेरे प्रबल अन्तराय - भोगान्तराय का उदय है तो प्राप्त हुए उन भोगादिकों को तू नहीं भोग सकता । अथवा संयम પણ આવે છે કે જેમાં તેની આત્યંતિક શુદ્ધિ થઇ જાય છે. આ પ્રકારે કર્મોછેદમાં ચારિત્રને સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. માટે હે શિષ્ય ! નિર્દોષ ચારિત્રારાધન કર, અને એ કર્મો ઉપર ક્રમશ. અથવા યુગપત્ વિજય પ્રાપ્ત કર. વિષય ભાગોની ચાહનાથી એવા સુંદરતમ ચારિત્રને બગાડવા શા માટે વ્ય ચેષ્ટા કરે છે? શા માટે તેને નષ્ટ ભ્રષ્ટ કરે છે? આવું કરવાથી ઉલ્ટા અનંત સંસારને વધારવાવાળા તે કર્માંના ખધન દૃઢ જ થશે, જે તને ભવભવમાં દુઃખ દાતા થશે, પોતાને દુ:ખી કરવામાં તારાજ અપરાધ છે, તેમા કેાઈ ખીજું નિમિત્ત નથી. આ વાતની પુષ્ટિ “ अष्टविधं कर्म वा आहृत्य परिगृह्य स्वात्मनि दुःखमुत्पादयसि " टीअारे या पंस्तिथी छुछे थे दृढ विश्वास राम ने लोगाદિકની ચાહનામાં પડીને તુ' સંયમ જેવા અમુલ્ય રત્નને કલકિત કરવામાં સંકોચ કરતા નથી. શું તે ભાગાદિકોને ભોગવવાની તારી એ ભાવના સફળ થશે? માની લ્યે કે–આ સંયમરત્નને વેચીને તે ભોગાદિક વસ્તુને ખરીદી લીધી, પરંતુ કદાચ તારા પ્રમળ અંતરાય-ભોગાન્તરાયનો ઉદય હોય તો પ્રાપ્ત થયેલ તે લાગાદિકોને તું ભોગવી શકતો નથી, અથવા સ'યમની ઓટમાં બેસીને ભોગાઢિકની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy