SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ आचाराङ्गसूत्रे कारने किया है । प्रमादी नहीं बनने में यह हेतुरूपसे कथन किया है । कौमार यौवनादि अवस्थाओं का नाम वय है, सूत्रकार कहते हैं किदेखो हे भव्य जीव ! परपदार्थों में रागी द्वेषी या मोही होते२ कौमार यौवनादि कई पूर्व भवों की अवस्थाएँ व्यतीत हो चुकी हैं, परन्तु तूने अपना कुछ भी सुधार नहीं किया, अतः यह वर्तमान समय जो तुझे मिला है इसे सफल करने की कोशिश कर, इस भवकी भी ये बालयौवनादि अवस्थाएँ व्यतीत हो जानेवाली हैं- स्थिर रहनेवाली नहीं हैं, इस लिए अब तो इनसे अपना कुछ कल्याण करले । माना कि -बाल अवस्था में अल्पज्ञान होने से आत्मा कल्याणमार्ग के पथ पर अग्रसर न हो सके तो भी यौवन अवस्था में तो हो सकता है, परन्तु तू तो उसे भी व्यर्थ खो बैठता है, क्योंकि सब अवस्थाओं में यौवन अवस्था की ही मुख्यता है, इस अवस्था में ही यह प्राणी सब कुछ करता रहता है, धर्म, अर्थ और कामादि साधन सब इसी अवस्था में प्राप्त किये जाते हैं, इसी ख्याल से ' वय ' इसमें उसका समावेश होनेपर भी " यौवन " इस पद का पृथक् रूपसे ग्रहण किया है, अतः वह यौवन अवस्था व्यर्थ व्यतीत न हो इस प्रकार से संयमी पुरुष को वह अवस्था अप्रमाददशासमन्वित होकर सासो – “ अत्येति वयो यौवनं च ” मा वाडयथी सूत्रअरे उरेस छे. प्रभाही નહિ બનવામા આ હેતુરૂપથી કથન કરેલ છે. કૌમાર યૌવનાદિ અવસ્થાઓનુ નામ વય છે. સૂત્રકાર કહે છે કે-દેખા હૈ ભવ્ય જીવ ! પરપદાર્થોમા રાગી દ્વેષી અગર માહી થતાં કૌમાર–યૌવનાદિ અનેક પૂર્વભવાની અવસ્થાએ વ્યતીત થયેલ છે. પરંતુ તે પોતાના કાંઇ પણ સુધાર કર્યો નહિ, માટે આ વ`માન સમય જે તને મળેલ છે તેને સફળ કરવાની કેશિશ કર આ ભવની પણ એ માલ યૌવનાદિ અવસ્થાએ વ્યતીત થઈ જવાની છે—સ્થિર રહેવાવાળી નથી, માટે હવે તેા તેનાથી પોતાનુ કલ્યાણ કરી લ્યેા. માનીલ્યા કે-માલ અવસ્થામાં અલ્પજ્ઞાન હેાવાથી આત્મા કલ્યાણ માર્ગોમાં અગ્રેસર ન ખની શકે તો પણ યૌવન અવસ્થામાં તો ખની શકે છે, પરંતુ તુ તો તેને પણ વ્યર્થ ખાઇ બેસે છે, કારણ કે બધી અવસ્થા એમાં યૌવન અવસ્થાની જ મુખ્યતા છે. આ અવસ્થામા જ પ્રાણી કાંઈક પણ કરી શકે છે. ધર્મ, અર્થ અને કામાદ્રિ સાધન બધુ... આ અવસ્થામાં પ્રાપ્ત થાય छे, मे भ्यासथी 'वय' तेमां तेन समावेश होवा छतां यशु " यौवन” मा પદનુ પૃથક્ રૂપથી ગ્રહણ કરેલ છે માટે તે ચોવન અવસ્થા વ્યર્થ વ્યતીત ન ચાય એ પ્રકારથી સયમી પુરૂષે અવસ્થા અપ્રમાદદશાસમન્વિત બની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy