SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ १९१ अध्य० २. उ. ३ बालः = परिग्रहकटुकफलानभिज्ञः सम्पूर्ण यथासमयमा प्तकामिन्याद्यासक्तिपूर्वकं यथा स्यात्तथा जीवितुकामः असंयमेन दीर्घकालजीवनार्थी लालप्यमानः = कामभोगतीत्राभिलाषेण व्यर्थं मलपन् मूढः = विवेकविकलः पूर्वोक्तविशेषणविशिष्टः, विपर्यासम्=वैपरीत्यम् मिथ्यात्वमित्यर्थस्तद्यथा-तत्त्वेतत्त्वबुद्धिम्, अतत्वे तत्त्वबुद्धिम्, कुदेव - कुगुरु-कुधर्मेषु सुदेव - मुगुरु- सुधर्मबुद्धिम्, इष्टेष्वनिष्टबुद्धिम्, अनिष्टेष्वष्टबुद्धिम्, इत्थम् विपर्ययम् उपैति=प्राप्नोति । उक्तञ्च करेगा ?, यह तो एक इस प्रकार की कल्पना है कि जिस प्रकार कोई व्यक्ति अपने घर में झरते हुए अमृत को छोड़कर किसी के बहकावे में आकर " पर्वत में अमृत झरता है" इस ख्याल से उसकी चाहना में उसे छोड़ वहां दौड़ा जाता है । जो हमारी इन्द्रियों के गोचर है वही वास्तविक है, इसके परे स्वर्ग नरकादि कुछ भी नहीं है, प्रत्यक्ष इन्द्रियों के सुख सिवाय परोक्ष स्वर्गादिक सुख है, यह सिर्फ एक श्रद्धा की ही वस्तु है वास्तविक कुछ नहीं है । तथा " तपश्चर्या का फल इस भव में न मिले तो न सही परभव में तो मिलेगा ही " इस प्रकार की कल्पना भी ग्रहगृहीत पुरुष के प्रलाप जैसी ही है । जैसे भूतादि के आवेश से युक्त प्राणी का प्रलाप निरर्थक होता है उसी प्रकार " इस भव में तप संयमरूप कष्ट को झेलकर प्राणी परलोकसंबंधी सुख समृद्धि को प्राप्त करता है" यह कहना भी निरर्थक है । इस प्रकार की विपरीत मान्यता उन अज्ञानी पुरुषों की है जो परिग्रह के फल से अनभिज्ञ हैं । रातदिन परिग्रह के बटोरने एवम् उसकी वृद्धि करने में दत्तावधान प्राणी की दृष्टि में संयम जीवन जैसे सुन्दर सिद्धांत એ તે એક આ પ્રકારની કલ્પના છે કે-જે પ્રકારે કાઈ વ્યક્તિ પાતાના ઘરમાં ઝરતાં અમૃતને છેડીને કેાઈના ભરમાવવાથી “ પ`તમાં અમૃત ઝરે છે ” તેવા ખ્યાલથી તેની ચાહનામાં તેને છેડીને ત્યાં દોડી જાય છે. જે અમારી ઈન્દ્રિયાને ગોચર છે તે વાસ્તવિક છે. તેના સિવાય સ્વર્ગ નરકાદિ કઈં પણ નથી, પ્રત્યક્ષ ઇન્દ્રિચાના સુખ સિવાય પરોક્ષ સ્વર્ગાદિક સુખ છે તે ફક્ત એક શ્રદ્ધાની વસ્તુ છે— વાસ્તવિક કંઇ પણ નથી. અને “ તપશ્ચર્યાનું ફળ આ ભવમાં નહિ મળે તે નહિ પરભવમાં તે મળશે જ. આવા પ્રકારની કલ્પના પણ ગ્રહગૃહીત પુરૂષના પ્રલાપ જેવી જ છે. જેમ ભૂતાદિકના આવેશથી યુક્ત પ્રાણીનો પ્રલાપ નિક અને છે તે પ્રકારે “આ ભવમાં તપસયમરૂપ કષ્ટને ભોગવી પ્રાણી પરલેક સબંધી સુખ સમૃદ્ધિન પ્રાપ્ત કરે છે” એમ કહેવું પણ નિરર્થક છે. આવી વિપરીત માન્યતા તેવા અજ્ઞાની પુરૂષની છે જે પરિગ્રહના કટુક મૂળથી અનભિન્ન છે, રાત દિન પરિગ્રહના વધારવામાં દત્તાવધાન પ્રાણીની દૃષ્ટિમાં સચમ "
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy