SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ अध्य० २. उ. ३ किञ्च - काणत्वम् = एकाक्षत्वं द्रव्यतः, भावतः काणत्वं - निश्चयव्यवहारयोर्ज्ञानक्रिययोर्वैकपक्षग्राहित्वम् । कुण्टत्वं कुटिलहस्तत्वादिकं द्रव्यतः, भावतः कुण्टत्वं प्रतिलेखनादिक्रियाराधने वक्रत्वम् । कुब्जत्वं वक्रशरीरत्वं द्रव्यतः, भावतः कुटिलक्रियत्वम् । वडभस्वं= वक्रपृष्टत्वादिकं द्रव्यतः, भावतः परमर्मप्रकाशकत्वम् । श्यामस्वं=कालिमा द्रव्यतः, भावतो मलिनाचारस्त्रम्, शवलत्वम् = श्वेतकुष्ठत्वादिकं द्रव्यतः, भावतः शबलदोषवत्त्वम् । अत्रान्धत्वादिकमुपलक्षणं पत्रादेर्वोध्यम् । और भावइन्द्रिय की विकलता भाव-अन्धता है । चतुरिन्द्रिय और मिथ्यादृष्टि पंचेन्द्रिय जीव भावान्ध हैं, क्योंकि बाह्य में द्रव्येन्द्रियरूप चक्षुरिन्द्रिय होने पर भी ये पदार्थ के यथार्थ स्वरूपावलोकन से रहित होते हैं। दोनों प्रकार से अन्धता होनी, यह प्राणी के लिये नियम से दुःखोत्पादक होती है । इसी प्रकार बधिरत्व, मूकत्व, काणत्व आदि भी द्रव्य और भाव के भेद से दो दो प्रकार के होते हैं। उनमें अपने विषय को ग्रहण करने की शक्ति से श्रवणेन्द्रिय की विकलता का नाम बधिरता है। सुनने की शक्ति से रहित होना यह द्रव्य-बधिरता, और जिनेन्द्र वचनों को सुनने में प्रेम तथा अनादर भाव का होना, या उनके वचनों को श्रवण करने की विकलता होनी यह भाव -बधिरता है । वचन बोलने की शक्ति की अभिव्यक्ति से रहित होना इसका नाम मूकत्व है। प्राकृत संस्कृतादिरूप अपनी २ मातृभाषा में बोलने की हीनता का नाम द्रव्य-मूकता, एवं मिथ्यात्वादिक के अभिनिवेश के वश से अपने दोषों को छुपाने के लिये દ્રવ્યંધતા છે. અને ભાવ-ઈન્દ્રિયની વિકલતા ભાવઅંધતા છે. ચાર ઇંદ્રિયવાળા અને મિથ્યાસૃષ્ટિ પંચેન્દ્રિય જીવ ભાવાન્ધ છે, કારણ કે બાહ્યમાં દ્રવ્યેન્દ્રિય રૂપ ચક્ષુરિન્દ્રિય થવાથી પણ તે પદાર્થાંનુ યથાર્થ સ્વરૂપાવલાકનથી રહિત હોય છે. અન્ને પ્રકારથી અધતા થવી તે પ્રાણી માટે નિયમથી દુઃખાત્પાદક થાય છે. આ પ્રકાર બહેરાપણુ, મુંગાપણુ, આંધલાપણું આદિ પણ દ્રવ્ય અને ભાવના ભેઢથી બે પ્રકારે હેાય છે. તેમાં પેાતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી શ્રવણેન્દ્રિયની વિકલતાનુ નામ અધિરતા છે. સાંભળવાની શક્તિથી રહિત થવું તેદ્રવ્ય—મહેરાપણુ, અને જીનેન્દ્રવચન સાંભળવામાં પ્રેમ અને અનાદર ભાવ હાવા, અગર તેમના વચના સાંભળવાની વિકલતા થવી તે ભાવ-મધિરતા છે. વચન મેાલવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ મૂકત્વ છે. પ્રાકૃતસંસ્કૃતાદિરૂપ પોતપોતાની માતૃભાષામાં ખાલવાની હીનતાનુ નામ દ્રવ્યમૂકતા, અને મિથ્યાત્વાદિકના અભિનિવેશનાવશથી પેાતાના દાષાને છુપાવા માટે જિનવચનાનું પ્રતિપાદન નહિ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy