SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ६८२ आचाराने जिनमवचनोक्तचरणकरणसेविना म्वप्राणरक्षणार्थमपि परजीवोपमदनं नेच्छन्ति, ते हि अचाक्षुपवायुजीवचिराधनाविनित्ताः कथमन्यचाचपएथिव्यादिजीवोपमर्दने भवतेत, न कयमपीति भावः। अथ वायुवायरय सम्यगहानार्थ रक्षणाघप्ट द्वाराणि निरूपणीयानि । तत्र लक्षणारूपणापरिमाणशस्त्रोपभोगद्वाराणि यथाक्रमं निरूप्यन्ते । अत्रशिष्ट-वध्वेदनानिवृत्ति द्वाराणि पृथिवीकायोदेशे यथा कथितानि तथैवावगन्तव्यानि । जिनागम में कथित चरण-करण का सेवन करने वाले अपने प्राणों की रक्षा फरने के लिए भी दूसरे जीव की हिंसा करने की अमिलाया नहीं करते । वे चक्षु से न दिखाई देने वाले बाकाय के जीवों की विराधना से भी निवृत होते हैं तो चक्षुगोचर अन्य पृथ्वीकाय आदि के जीवों की विराधना में कैसे प्रवृत्त हो सकते हैं-किसी प्रकार भी नहीं। - - वाटुकाय वा सम्यग्ज्ञान प्राप्त करने के लिए लक्षण मादि आठ द्वारों का निरूपण करना चाहिए । उनमें से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र और उपभोग द्वारों का क्रम से निरूपण करते हैं। शेष वध, वेदना और निवृत्ति द्वार जैसे पृथ्वीकाय के उद्देश में कहे हैं से हो यही समझ लेने चाहिए। જિનાગમમાં કહેલા ચરણ-કરણનું સેવન કરવાવાળા પિતાના પ્રાણેની ૨૪ કરવા માટે પણ બીજા ની હિંસા કરવાની અભિલાષા કરતા નથી. તે નેત્રથી નહિ દેખાતા વાયુકાયના જાની વિરાધનાથી પણ નિવૃત્ત હોય છે, તે પછી નેત્રથી જોઈ શકાય તેવા બીજા પૃથ્વીકાય આદિના જીવોની વિરાધનામાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે છે? કોઈ પ્રકારે પણ થઈ શકતા નથી. વાયુકાયનું સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ કાનું નિરૂપણ કરવું જોઈએ. તેમાંથી લક્ષણ, પ્રાણા, પરિમાણ, શસ્ત્ર અને ઉપગ દ્વારાનું ક્રમથી તિરૂપણ કરે છે, શેષ-(બાકી વધ, વેદના અને નિવૃત્તિ દ્વારા જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યા છે, તેવી જ રીતે અહિં સમજી લેવું જોઈએ.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy