SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ६४७ - आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ६ मू. १ सजीवभेदाः तद्योगादभिसन्धिपूर्वकदेशान्तरमाप्तिलक्षणक्रियायुक्तत्वाद् द्वीन्द्रियादय एव लन्धिअसा उच्यन्ते । तेजोवायवः किल न प्रसनामकर्मोदयनिर्वृत्ताः, किन्तु स्थावरनामकर्मोदयनिर्वृतत्वाहन्धितः स्थावरा एच; तथाप्यत्र द्वीन्द्रियादयो लब्धिप्रसा एव परिगृह्यन्ते, न तु गतित्रसाः, अनिकायानां मागेव चतुर्थोद्देशे प्रतियोधितत्वात् , वायुकायानामग्रे वक्ष्यमाणत्वाच । यत्त " लन्ध्या तेजोवायु सी, लब्धिस्तच्छक्तिमात्र लधिनसानामिहाधिकारो नास्ति, तेजसोऽभिहितत्वाद् वायोश्चाभिधास्यमानत्वाद्, अतः सामर्थ्यात् गतित्रसा एवाधिक्रियन्ते " इति कैश्चिदुक्तं, तत् प्रामादिकम् , असता प्राप्त होती है । इस लब्धि से इरादापूर्वक गतिक्रिया द्वीन्द्रिय आदि में ही पाई जाती है, अत एव उन्हें लब्धिवस कहते हैं। तेजस्काय और वायुकाय में प्रसनामफर्म का उदय नहीं होता । उन में स्थावरनामकर्म का उदय है, अतः लब्धि की अपेक्षा ये दोनों स्थावर ही हैं । फिर भी यहाँ द्वीन्द्रिय आदि लब्धित्रस जीवों का ग्रहण करना चाहिए, गतित्रस जीवों का नहीं, क्यो कि अग्निकायिक जीवों का चौथे उद्देश में पहले ही वर्णन किया जा चुका है और चायुकाय का आगे वर्णन किया जायगा । किसी ने कहा है-"लब्धि की अपेक्षा तेजस्काय और वायुकाय त्रस हैं। लब्धि सिर्फ शक्ति को ही कहते हैं । यहाँ लब्धित्रस जीवों का प्रकरण नहीं है, क्यों कि अग्निकाय का कथन किया जा चुका है और वायुकाय का कथन आगे किया जायगा, अतः सामर्थ्य से गतित्रास ही यहा ग्रहण करने योग्य हैं " । यह कथन प्रमादपूर्ण है। પ્રાપ્ત છે. એ લબ્ધિથી ઇચ્છાપૂર્વક ગતિ કરવાની ક્રિયા કીન્દ્રિયાદિમાં જ જોવામાં આવે છે, એટલા માટે તેને લબૂિત્રસ કહે છે. તેજસ્કાય અને વાયુકામાં વસનામકર્મને ઉદય નથી, તેનામાં સ્થાવરનામકને ઉદ્દય છે. તેથી લબ્ધિની અપેક્ષાએ એ બને સ્થાવર જ છે. ફરીને પણ અહિં કીન્દ્રિય આદિ લબ્ધિસ જેનું જ ગ્રહણ કરવું જોઈએ, ગતિત્રસ જેનું નહિ. કારણકે અગ્નિકાયિક જીવનું ચેથા ઉદ્દેશકમાં પ્રથમ વર્ણન કરવામાં આવી ગયું છે, અને વાયુકાયનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે. કેઈએ કહ્યું કે-લબ્ધિની અપેક્ષા તેજસ્કાય અને વાયુકાય ત્રસ છે-લબ્ધિ, માત્ર શક્તિને જ કહે છે. અહિં લબ્ધિત્રસ જીવોનું પ્રકરણ નથી. કારણકે અગ્નિકાયનું વિવેચન તે કરી દેવામાં આવ્યું છે, અને વાયુકાયનું વિવેચન આગળ કરવામાં આવશે. તેથી સામર્થ્યથી ગતિનું જ અહિં ગ્રહણ કરવું એગ્ય છે.” આ કથન પ્રમાદપૂર્ણ છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy