SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराने विहिंसन्ति । तथा हि-अनुकूलशब्दश्रवणार्थी वेणुवीणापटहादिवाधानि निर्मातुं बहुविधान् वनस्पतीन् विनिहन्ति । प्रियरूपविलोकनार्थी काष्ठमययुवतिप्रविमा-गृहतोरण-वेदिका-स्तम्भादि रचयितुं कविचन बनस्पतीन विनिकृन्तति। एवं घ्राणमुखायों कपूर-केतकी-पाटल-लवन-सरमचन्दना-गुरु-केसर-जातीफल-जातीपत्रिकादीन परिग्रहीतुं विविधान वनस्पतीन् विहिनस्ति । रसास्वादमुखार्थी मूलकन्दादिगतानसंख्या ताननन्तान् वा जीवानुपमर्दयति । एवं स्पर्शसुखामिलापी च कमष्टदलमृणालकदलीदलबल्कलानुकूलदुकूलतूलादीन् परिग्रही। नानाविधवनस्पतीनां प्राणव्यपरोपण प्रकरोति। बहुत हिंसा करते हैं। जैसे-अनुकूल शब्द सुनने का अमिलापी पुरुष वेणु, वीणा, ___पटह (ढोल) आदि वाध बनाने के लिए नाना प्रकार के वनस्पतिकाय के जीवों की हिंसा करता है। प्रियरूप देखने का इच्छुक युवती की काष्ठमय प्रतिमा, गृह, तोरण, वेदिका, और स्तंभ बनाने के लिए वनस्पति को काटता है। इसी प्रकार घ्राणेन्द्रिय के सुरुका लेटुप कपर, केतकी, पाटल, (गुलाव ) लोग, सरस चन्दन अगर, केसर, जायफल, जायपत्री आदि के उद्देश्य से विविध प्रकार के वनरपतिकायिक जीवों को हिंसा करता है । रसास्वाद का अनुरागी मूल आदि कन्दों में रहने वाले असंख्यात और अनन्त जीवों की हिंसा करता है। इसी प्रकार स्पर्श-सुख का अभिलापी कमल के पत्ते, कमल की दंडी, केले के , पत्ते छाल और अनुकुल वन तथा रुई प्राप्त करने के लिए नाना प्रकार के वनस्पति जीवों का प्राण लेता है । ઘણીજ હિંસા કરે છે. જેમ-અનુકૂલ શબ્દ સાંભળવાના અભિલાષી પુરુષ વેણુ-વીણા હેલ આદિ વાઘ-વાચિત્ર બનાવવા માટે નાના પ્રકારના વનસ્પતિકાયના જીવોની હિંસા કરે છે. પ્રિયપ જેવાના ઈચ્છુક યુવતીની કાષ્ટમય પ્રતિમા, ગૃહ, તેરણ, વેદિકા અને સ્તંભ બનાવવા માટે વનસ્પતિને કાપે છે. એ પ્રમાણે ધ્રાણેન્દ્રિય (નાસિકના સુખના લાલુપ-લાલચુ કપૂર, કેતકી ગુલાબ. લવીંગ, સરસચંદન, અગર કેસર, જાયફળ, જાવંત્રી આદિ મેળવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રકારના વનસ્પતિકાયિક જીની હિંસા કરે છે. રસાસ્વાદના અનુરાગી જીવ મૂળ આદિ કમાં રહેવાવાળા અસંખ્યાત અને અનન્ત જીવોની હિંસા કરે છે. એ પ્રમાણે સ્પર્શમુખના અભિલાષી જીવ કમલપત્તા, કમલકાકડી, કેવળનાં પત્તાં, છાલ અને અનુકૂલ વસ્ત્ર તથા ૩ પ્રાપ્ત કરવા માટે નાના પ્રકારના વનસ્પતિ જીના પ્રાણ લે છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy