SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ भचारात्रे स आवर्ते= संसारे वर्तते । यथावर्ते, सगुणे वर्तते । ननु 'यो गुणे वर्तते, स आवर्त वर्तते ' इति यदुक्तं तत् सम्यगेव, परन्तु य आवर्ते वर्तते, न त्वसौ नियमेन गुणे वर्तते । यतस्तीर्थङ्करा भावितात्मानो मुनयः प्रतिमाधारिश्रावकाचावर्ते वर्तन्ते न तु शब्दादिगुणेषु तदेतत् कथमुपपद्यते - ' यथावर्ते वर्तते स गुणे वर्तते इति ? | अनुकूलशब्दादिषु रागः, प्रतिकूलशब्दादिपु द्वेपः समुद्भवतीति रागद्वेपपूर्वक गुणेषु शब्दादिषु या प्रवृत्तिस्तस्या एवात्राधिकारः । एवं चास्य वाक्यस्य तीर्थङ्करादिविषयकत्वाभावान्नास्त्युक्तशङ्कावसर इति । अर्थात् संसार में वर्तता है, और जो संसार में वर्तता है वह शब्द आदि में वर्त्तता है । शङ्का — जो शब्दादि गुणों में वर्तता है वह संसार में वर्तता है, यह कथन तो ठीक है, परन्तु जो संसार में वर्तता है वह नियम से शब्दादि विषयों में नहीं वर्तता । भगवान् तीर्थकर, भावितात्मा मुनि और प्रतिमाधारी श्रावक संसार में तो वर्तते हैं मगर शब्द आदि विषयों में नहीं वर्त्तते । अत एव यह कथन किस प्रकार बन सकता है कि जो आवर्च में वर्त्तता है वह शब्द आदि में वर्त्तता है ! समाधान ---- अनुकूल शब्द आदि में राग उत्पन्न होता है और प्रतिकूल शब्द आदि में द्वेष होता है । इस प्रकार रागद्वेषपूर्वक विषयों में प्रवृत्ति करने का ही यहाँ प्रकरण है । तीर्थंकर आदि राग-द्वेषपूर्वक विषयों में प्रवृत्ति नहीं करते, अतः यह वाक्य तीर्थकर या भावितात्मा मुनि आदि के लिए लागू नहीं होता । इस प्रकार उक्त शंका का यहां स्थान नहीं है । સંસારમાં વર્તે છે, અને જે સંસારમાં વર્તે છે તે શબ્દ આદિમાં વર્તે છે, શકા—જે શબ્દાદિ ગુણામાં વર્તે છે, તે સંસારમાં વર્તે છે. આ કથનને તે ઠીક છે, પરન્તુ જે સંસારમાં લતે છે તે નિયમથી શખ્વાદિક વિષયેામાં વર્તતા નથી. ભગવાન તીર્થંકર ભાવિતાત્મા મુનિ અને પ્રતિમાધારી શ્રાવક સંસારમાં તે વર્તે છે, પરન્તુ શબ્દાઉદ વિષયેામાં વર્તતા નથી. એ માટે આ કચન કેવી રીતે મની શકે છે, કે- જે આવમાં વર્તે છે તે શબ્દ આફ્રિમાં વર્તે છે. સમાધાન~~અનુકૂલ શબ્દ આદિમાં રાગ ઉત્પન્ન થાય છે અને પ્રતિકૂલ શબ્દ આદિમાં દ્વેષ થાય છે. આ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક વિષયામાં પ્રવૃત્તિ કરવી તેનું જ અહીં પ્રકરણ છે. તીર્થંકર માહિરાગ-દ્વેષપૂર્વક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે આ વાકય તી કર અથવા ભાવિતાત્મા મુનિ આદિના માટે લાગુ થતુ નથી. આ પ્રમાણે પૂર્વે જે શંકા કરી છે તે શકાને અર્હીં સ્થાન નથી.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy