SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ४ सृ. ३ वीरशब्दार्थः ५६७ ' किं कृत्वा तैरेतद् दृष्ट ? - मित्याकाङ्क्षायामाद-' अभिभूय ' इति । परिपदोपसर्गान् ज्ञानावरणीय दर्शनावरणीय- मोहनीय - ऽन्तरायाख्यघातिकर्मचतुष्टयं च विजित्य केवलं संप्राप्येत्यर्थः । कथम्भूतैस्तै ? - रित्याह-संयतः सम्= सम्यक्मकारेण यताः परमकरुणया ईर्यासमित्यादियतनावन्तस्तैः, सकलप जीवनिकायपरित्राणपरायणैरित्यर्थः । यतना द्विविधा - प्रमत्तयतना, अममत्तयतना च । अथ प्रमत्तस्य कीदृशी यतना ? उच्यते - कपायादिनिग्रहिण ईर्याद्युपयोगवत्त्वं मत्तयतना कथ्यते । अप्रमत्redit कपायरहितवचनसाध्या भवति । अत्र अप्रमत्तग्रहणादिन्द्रियादिप्रमादवर्जनं गृद्यते । यतनाग्रहणाद् यावज्जीवयतना गृह्यते । अत एव उन्हों ने क्या कर के यह देखा है ! इस शंका का उत्तर है- परीषह और उपसर्गो को तथा ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय नामक चार घातिया कर्मों को जीतकर केवल ज्ञान प्राप्त कर के उन्हों ने देखा है । वे देखने वाले किस प्रकार के थे ? इसका उत्तर यह है- सम्यक् प्रकार से, अत्यन्त करुणापूर्वक ईयसमिति आदि का पालन करनेवाले अर्थात् समस्त पकाय की रक्षा में तत्पर थे । यतना दो प्रकार की है-प्रमत्त की यतना और अप्रमत्त की यतना । प्रमत्त की यतना कैसी होती है ? इसका उत्तर यह है कि - कपाय आदि का निग्रह करने वाला पुरुष ईर्या आदि में जो उपयोग रखता है, वह प्रमत्तयतना है । अप्रमत्त की यतना कपायरहित चचनों से होती है । यहाँ अप्रमत्त शब्द से इन्द्रिय आदि प्रमादों का त्याग लेना चाहिए | यतना शब्द से यहाँ यावज्जीव यतना का ग्रहण करना चाहिए। अतः 1 તેમણે શું કરીને જોયાં છે? આ શંકાને ઉત્તર એ છે પરીષહ અને ઉપસર્ગોને તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેાહનીય અને અન્તરાય નામના ચાર ઘાતિયા કનિ છીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે જોયાં છે. તે જોવાવાળા કેવા પ્રકારના હતા? તેને ઉત્તર-સમ્યક્પ્રકારે, અત્યન્ત કરુણાપૂ ક ઈૌસમિતિ સ્માદિના પાલન કરવાવાળા, અર્થાત્ સમસ્ત પકાયની રક્ષામાં તેએ તત્પર હતા. યતના એ પ્રકારની છે...પ્રમત્તની યતના અને અપ્રમત્તની યતના. પ્રમત્તની યતના કેવી હાય છે? તેને ઉત્તર એ છે કેઃ-કષાય આદિના નિગ્રહ કરવાવાળા પુરૂષ ઈચ્ચ આદિમાં જે ઉપયેગ રાખે છે તે પ્રમત્તની યતના છે. અપ્રમત્તની યત્તના કષાયરહિત વચનેાથી થાય છે. અહિં અપ્રમત્ત શબ્દથી ઇન્દ્રિય આદિ પ્રમાદાને ત્યાગ લેવા જોઈએ. ચતના શબ્દથી અહિં જીવમાત્રની યતનાનું ગ્રહણું કરવુ જોઇએ. એ માટે
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy