SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अवतरणा इह सार्द्धत्तीयद्वीपाभ्यन्तरे पञ्चदशक्षेत्रात्मकनन्दनकानने सम्यक्त्वालवालमध्ये आत्मरूपाः कलम्बा विशतिस्थानकपुनःपुनःसमाराधनसलिलेन संवर्द्धिताः सन्तस्तीर्थङ्कस्वरूपा अभिनवकल्पपादपाः प्रादुर्भवन्ति । भव्यजीवों के समस्त मनोरथ पूर्ण करने वाले श्री वीर भगवान् को प्रणाम करके, तथा विविध प्रकार की लब्धियों के धारक चौदह १४ पूर्वी के ज्ञाता आध्यात्मिक शक्ति से सम्पन्न श्री गौतम गगधर को नमस्कार करके समस्त दोपों से रहित होने के कारण, तथा वास्तविक वस्तुस्वरूप को प्रकाशित करने के कारण उज्ज्वल जिनवाणीको हृदय में धारण करके मैं 'घासीलाल' मुनि प्रयत्न करके भव्य पुरुषों की तथा मुनिजनों की इष्टसिद्धि के लिये आचाराङ्ग रूप सूत्र (दोरे) में भगवद्भापित विविध आचाररूप मणियां मालारूपमें पिरोता हूँ। भन्यजन इसे सदैव अपने हृदयमें धारण करें। जडव्यरूप चिन्तामणि हृदय पर अर्थात् वक्षःस्थल पर धारण किया जाता है किन्तु यह आचारचिन्तामणि (टीका) हृदय में धारण करने योग्य है ॥ २॥ V इस अढाई द्वीप के भीतर पन्द्रह कर्मभूमि रूप नन्दनवन में सम्यक्त्वरूप क्यारीमें आत्मारूपी कलम्ब, तीर्थकर गोत्र बांधने के कारणभूत बीस स्थानों की वारंवार आराधना रूपी जलसे वृद्धिको प्राप्त होकर तीर्थकररूप नूतन कल्पवृक्ष उत्पन्न होते हैं । આચારાંગ સત્રની આચારચિન્તામણિ ટીકાને ગુજરાતી અનુવાદ, भगवाय२५. ભવ્ય જીના તમામ મને રથ પૂર્ણ કરવાવાળા શ્રી વીર ભગવાનને પ્રણામ કરીને, તથા વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક, ચૌદ પૂર્વેના જ્ઞાતા, આધ્યાત્મિક શક્તિથી સમ્પન્ન શ્રી ગૌતમ ગણધરને નમરકાર કરીને સકલ દેથી રહિત હેવાના કારણે તથા વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે ઉજજવલ જિનવાણને હૃદયમાં ધારણ કરીને– હું ધાસીલાલ મુનિ પ્રયત્ન કરીને, ભવ્ય પુરૂ–જીની તથા મુનિજનેની ઈષ્ટ સિદ્ધિ માટે, શ્રી આચારાંગરૂપ સૂત્ર (દોરા)માં ભગવભાષિત-વિવિધ આચાર રૂપ મણિને માલારૂપમાં પરેવું છું. ભવ્ય મનુષ્ય તેને હમેશાં હૃદયમાં ધારણ કરે. જડદ્રવ્ય રૂ૫ ચિન્તામણિ હૃદય પર અર્થાત્ વક્ષસ્થળ ઉપર ધારણ કરાય છે. કિન્તુ આ આચારચિન્તામણિ (ટકા) હૃદયમાં ધારણ કરવા એગ્ય છે. ૨. ' આ અઢી દ્વીપની અંદર, પંદર કર્મભૂમિરૂપી નન્દન–વનમાં સમ્યકત્વરૂપ ક્યારીમાં આત્મરૂપી કલમ્બ-કલમ (ડાળી), તીર્થકરનેત્ર બાંધવામાં કારણભૂત વીસ સ્થાનની વારંવાર આરાધનારૂપી જલથી વૃદ્ધિ પામીને તીર્થકરરૂપ નૂતન-નવીન ४६५वृक्ष उत्पन्न थाय छ. . ।
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy