SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ म.२ श्रद्धास्वरूपम् .४८९ . अमव्योऽपि कविद् ययात्तिफरणेन ग्रन्थिपर्यन्तं समागत्य तीर्थङ्करातिशयदर्शनेन लब्धिधारिभावितात्ममहात्मनो महिमावलोकनेन, प्रयोजनान्तरेण वा पवर्तमानः भूत्रातदुभयश्रवणपठनल्पं श्रुतसामायिकं लमते, न वन्यदपूर्वकरणादिकम् । ॥ अपूर्वकरणम्तदनन्तरं कश्विदेव भन्यजीव आसन्नसिद्धिसुखत्वादुदितमचुरदुर्निवारवीर्यप्रसरोऽतिनिशितकुठारेणेव ययावृत्तिकरणापेक्षया विशुद्धतरेणाभूतपूर्वशुभाध्यवसायविशेषरूपेणापूर्वकरणेन प्रागुक्तं दुर्भेयं कर्मग्रन्यि भिनत्ति । कोई अभव्य भी यथाप्रवृतिकरणद्वारा प्रन्थि तक आकर तीर्थकर भगवान् का अतिशय देखकर, लब्धिधारी भावितामा महात्मा की महिमा देखकर, अथवा किसी अन्य प्रयोजन से प्रवृत्ति करता हुआ सूत्र, अर्थ और तदुभय आगम का श्रवण या पठनरूप श्रुतसामायिक को प्राप्त कर लेता है, मगर वह अपूर्वकरण आदि को नहीं - - - - - अपूर्वकरणतदनन्तर मोक्षमुख समीप होने के कारण जिस में प्रचुर और दुनिवार शक्ति उत्पन्न हो गई है ऐसा कोई मत्र्य जीव ही बहुत तीले कुल्हाडे के समान यथाप्रवृत्ति-करण की अपेक्षा अधिक विशुद्ध, और पहले कभी भी प्राप्त न होने वाले शुभअव्यवसायरूप अपूर्वकरण के द्वारा उस दुर्मेध कर्मप्रन्थि को भेदता है। કેઈ અભવ્ય પણ યથાપ્રવૃત્તિકરણુતારા ગ્રંથી સુધી આવીને તીર્થકર ભગવાનના અતિશયને જોઈને, લબ્ધિધારી ભાવિતાત્મા મહાત્માને મહિમા જોઈને, અથવા કઈ અન્ય પ્રજાની પ્રવૃત્તિ કરતે ઘકે, સૂત્ર, અર્થ અને તંદુભય આગમના શ્રવણ અથવા પઠનલ્પ છૂત-સામાયિકને પ્રાપ્ત કરી લે છે, પરંતુ તે અપૂર્વકરણ આદિને પ્રાપ્ત કરી શકતા નથી. અપૂર્વકરણત્યાર પછી મેક્ષસુખ સમીપ હોવાના કારણે જેનામાં મહાન અને કેઈથ્વી નિવારી શકાય નહિ તેવી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. એ કે ઈભવ્ય જીવજ બહુજ તીખા કુહાડા સમાન યથાપ્રવ્રુતિકરણની અપેક્ષા અધિક વિશુદ્ધ, અને પહેલાં કોઈ વખત પણ પ્રાપ્ત નહિ થયેલા શુભ-અધ્યવસાયરૂપ અપૂર્ણા દ્વારા એ દુધ કર્મગ્રંથિને ભેદે છે. प्र. मा.-६२
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy